@Janak_Sutariyaa રાજ્યની સામાજિક અને આર્થિક સ્થિતિની સમીક્ષા કરી સચોટ રીતે લખી શકે અને અનિચ્છનીય ઘટનાઓનો વિરોધ કરી શકે એટલી સ્વતંત્રતા હવે ક્યાં બચી છે?
ચુંટાયેલા જનતા ના પ્રતિનિધિઓની સંવેદનશીલતા અને સાંભળવાની ક્ષમતા જુઓ ભાઈ
અમદાવાદ પૂર્વની પરિસ્થિતિ ની જાણ કરવા બદલ મંત્રી સાહેબે બ્લોક કરી દીધું.
ગુજરાત ને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવા અને સારી શિક્ષા આરોગ્ય જાળવવા ગુજરાત માં કેજરીવાલજી, ભાગવત માન જી , અને રાઘવ ચઢ્ઢા જી નું સ્વાગત છે..
#WelcomeToGujarat_AK_BM
વધુ એક પુરાવો...વિદ્યાર્થી ખુદ ફરિયાદી બને છે, છે કોઈ જવાબ ?
ઉનાવા સ્કૂલમાં તો ખુદ તાજના સાક્ષી કહી રહિયા છે છતાં પણ કોઈ એક્શન નહીં ?
કેટલીવાર આશ્રિતોને બચાવશો..
કે પછી હજી પણ એક જ રટણ "ચમરબંધી.." / તપાસ"""
અગિયાર અગિયાર વાર બહાર આવી છે ઘટના આ બારમી વખત બની..
@narendramodi
પરમ સન્માનનીય શ્રી અરવિંદ કેજરીવાલ સાથે ગુજરાતના નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી અને પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુન રાઠવાની ઉપસ્થિતી માં બી ટી.પી.ના રાષ્ટ્રીય પ્રમુખ અને ધારાસભ્ય શ્રી મહેશભાઈ વસાવા અને ટીમની વિવિધ બાબતો પર વિગતે ચર્ચા થઈ.
બદલાવ શક્ય છે.@AAPGujarat
આજ રોજ તારીખ: 28-03-2022, સોમવાર ના રોજ સવારે 9:00 કલાકે સેન્ટ જોસેફ હાઈસ્કૂલ ખાતે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને વડોદરા શહેર પ્રમુખ (આમ આદમી પાર્ટી) શ્રી વિરેનભાઈ રામીના આશિર્વાદ સહ કુમ કુમ તિલક કરીને તથા પેન આપીને શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.
ભાજપ સરકાર પણ હદ કરે છે !પોલીસ પરિવાર માટે ગ્રેડ પે માટે પોતાની નોકરીની ચિંતા કર્યા વગર ઉપવાસ પર બેઠેલા નીલમ મકવાણાને પોલીસ ઉપાડીને સાબરમતી જેલમાં લઇ ગયા!લક્ષ્મીબાઈ જેવા નીલમબેન જામીન લેવાની ના પાડી છે !પોલીસ પરિવારને ન્યાય અપાવવા કટિબદ્ધ છે!પણ ભ્રષ્ટ ભાજપ સરકાર અત્યાચાર બંધ કરે
યુનેસ્કોના સ્ટેટ એજ્યુકેશન રિપોર્ટ મુજબ,
૧૨૭૫ સ્કૂલમા એક જ શિક્ષક : માનવ અધિકાર આયોગે ખુલાસો માંગ્યો.
ગુજરાતમાં ૩૨ હજારથી વધુ સરકારી પ્રાથમિક સ્કૂલો સરકારના દાવા પ્રમાણે ૭૦૦ સ્કૂલોમાં એક જ શિક્ષક.
#JituBhaiDebateKaro
તા. ૨૬/૦૨/૨૦૨૨, શનીવારનાં રોજ તરસાલી ગામ તળાવ ખાતે કષ્ટભંજન દેવ મંદિરે, શ્રી હનુમાનજી દાદાના દર્શન તથા આરતી કરવાનો લ્હાવો મળ્યો. આમંત્રિત કરવા બદલ શહેર સંગઠન મંત્રી શ્રી રાકેશ ભાઈ પાટીલ તથા વાર 19 ના પ્રમુખશ્રી જગદીશભાઈ નું ખુબ ખુબ આભાર.
સચીન મેકવાન,
વડોદરા શહેર ઉપાધ્યક્ષ.