@hirenkotak મારા ગામ માં વી.સી.ઇ બની જા તમારો પગાર પણ 70000 નહિ હોઇ જે આવક થાય એ તમ���રી .
બીજું કે ઓફિસ સમયે હાજર ના હોઇ તો છૂટા કરી મૂકે છે એ તમને ખ્યાલ છે ?
ક્યારેય કોઈ વી.સી.ઇ ની મુલાકાત લીધી છે ?
દીબેટ માં મને બોલાવજો તમારા બધા સવાલ નો જવાબ આપી દયિસ .
#કાર્યકર્તા #VCE #Egram
@brijeshmeja1 સાહેબશ્રી અને @Bhupendrapbjp સાહેબશ્રી આપ બંનેએ આપેલ હૈયાધારણા પર ભરોસો કરીને ગ્રા��� પંચાયત #VCE મંડળે કાર્યક્રમો મોકૂફ રાખેલ.
8 મહિના થયા બાદ એકપણ મુદ્દાનો અમલ ના થયો અને આજે બેઠક માં પણ કોઈ નિરાકરણ ના કર્યું.
#ખોટું_આશ્વાશન_સાબિત_થયું
@CMOGuj @jigneshmevani80