@brijeshmeja1 વિદ્યાર્થીઓ ૯-૧૦ મહિનાથી ગાંધીનગરના આટલા ધક્કા ખાય છે પરિણામ જાહેર કરવા માટે, ભરતી પૂરી કરવા માટે એમના સપના ક્યારે સાકાર થશે? હવે ગુજરાતની પ્રજા આ બધું સહન નહિ કરે અમને અમારું પરિણામ નઈ મળે તો તમને પણ તમારી સીટ નહિ મળે @sanghaviharsh@CMOGuj@AmitShah@CRPaatil@BJP4Gujarat
#ppp એ કંપનીઓમાં વધુ પગાર હોવાથી સફળ થાય પરંતુ #ppp થી કોઈ સરકાર સફળ નહીં થાય. કેમકે સરકાર ની જવાબદારી હોય છે સહુનું પેટ ભરવાની. જે સરકાર પ્રજાને ભુખે રાખવા માંગતી હોય તે જ #ppp નો સહારો લે.
ખાસ વિનંતી કે દેશમાંથી તમામ #ppp હટાવી એ લોકોને સરકારી ધારામાં સમાવેશ કરો.
@
@brijeshmeja1 મારા સાહેબ, ડબલ એન્જિનના ગીયર બોક્ષ સમાન સૌથી નાના કર્મચારી વીસીઈ વિશે પણ લખો કાંઈક. 🙏🏻
લોકો આપણી ધારણા કરતાં બહુ જ હોશિયાર છે. સમજે જ છે કે મજબૂત ગીયર બોક્ષનું મહત્વ ના સમજતા ડ્રાઈવર ગમે તેટલા કાબેલ હોય ગાડી કામ નહીં જ આપે.
ખોટો ધુમાડો કરી પ્રદુષણ કરશે, પર્યાવરણને નુકશાન કરશે 🙏🏻
મોરબીમાં પુલ તુટવાની જે દુઃખદ ઘટના બની છે એમાં મૃતકોને ગ્રામ પંચાયત VCE મંડળ દ્વારા ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. ભગવાન એમની આત્માને શાંતિ આપે 🙏🙏🙏
દુર્ઘટનામાં ઘાયલ થયેલ જલ્દી સાજા થાય એવી પ્રાર્થના! 🙏🙏🙏
#Morbi#શ્રદ્ધાજલી
@Bhupendrapbjp@CRPaatil
જે બેઠકની વીસીઈ 'કાગના ડોળે'નહીં પણ હ્ર્દય પર હાથ રાખી રાહ જોઈ રહ્યા છે, ભગવાન દ્વારકાધીશને ધજા ચડાવવાની માનતા રાખી છે,એવી આ છેલ્લી બેઠકમાં રાજ્યના ૧૪૦૦૦ પરિવારો,૧૬ વર્ષની લાંબી મજલ..ધ્યાને લેજો.
આસ્થા ના જ તોડવામાં આવે એવી સાવ સાચા દિલથી પ્રાર્થના.🙏
@Bhupendrapbjp માનનીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલને ઘાટલોડીયા બેઠક પરથી ફરીથી દાવેદારી કરવા માટે બીજેપી પક્ષ તરફ થી સર્વાનુમતે પાસ કરવા માટે પક્ષ નો ખુબ ખુબ આભાર
સાહેબ અમે આપના વતી ફરી થી મહેનત કરીશું ...અને આપ જંગી બહુમતી થી વિજય પ્રાપ્ત કરો તેવી શુભકામના
વી.સી.ઈ ને ન્યાય આપો
@Bhupendrapbjp જી નવા વર્ષના રામ રામ 🙏🙏🙏🙏
આપશ્રી દ્વારા ગુજરાતની અસ્મિતાને આગળ વધારતા ઘણા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યા છે
સરકાર અને ગામડા વચ્ચેની મહત્વપૂર્ણ પાયારૂપી
" કડી " #VCE માટે સરકાર #પગાર આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય લઈને ન્યાય આપે એવી વિનંતી.
🙏🙏🙏
#VCE@CMOGuj
@KanuDesai180 આપશ્રીને સાહેબ શુભકામના
💐💐💐💐💐💐💐
સાહેબશ્રી ગ્રામ પંચાયત VCE ને પગાર જાહેર કરો. નાણાં વિભાગ પર નાખીને છટકી જાય છે પંચાયત વિભાગ.
માત્ર 200 કરોડ ની અંદર 14000 પરિવાર નું ભવિષ્ય સુધરે છે
નવા વર્ષમાં ભેટ આપો 🙏🙏🙏🙏
રાજય VCE મંડળ વિનંતી કરે છે 🙏🙏🙏🙏
૧લા ફોટાવાળા બાપાના #આયુષમાન માટે બીજા ફોટાવાળા મકાનમાલિક જે વીસીઈ છે એણે સાંજે એના ઘરે જઈ એક પણ રુપિયાની લાલચ વિના માત્ર સરકારની સારી યોજના સાચા લાભાર્થી સુધી પહોંચાડી.
ગરીબ અને ભલા ભોળા વીસીઈ પોતાની ફરજ સમજે છે તો માબાપ સમાન સરકાર પાસે અપેક્ષા પણ રાખે છે.🙏 #આયુષ્માન_ભવ_ગુજરાત
@AmitShah સાહેબશ્રી ગુજરાત રાજયની 14000 ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા #VCE નું આંદોલન છેલ્લા 39 દિવસથી ચાલે છે.
@BJP4Gujarat ની ગુજરાત સરકાર સાથે જોડાયેલા છીએ છતાં અન્યાય થઈ રહ્યો છે.
ગ્રામ પંચાયત #VCE ને ન્યાય અપાવશો એવી વિનંતી 🙏🙏🙏