@MeghaaGoyal मैं ईश्वर से प्रार्थना करता हूँ कि वह दिवंगत आत्मा को शांति प्रदान करे और शोक संतृप्त परिवार को यह वियोग सहन करने की शक्ति दे।
ॐ शांति शांति शांति💐💐🙏🙏
परम पराक्रमी,अद्भुत साहस व शौर्य के प्रतीक कुशल प्रशासक और धर्म के प्रति समर्पित छत्रपति शिवाजी महाराज जी की जयंती पर उन्हें कोटि-कोटि नमन।
#छत्रपति_शिवाजी_महाराज
મહાશિવરાત્રીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ ..
ભગવાન શ્રી બુઢેશ્વર મહાદેવ આપ સૌને સુખ, શાંતિ,સમૃદ્ધિ આપે એજ પ્રાર્થના... હર હર મહાદેવ...💐💐👏👏
#Mahashivratri2023#Harharmahadev
तुम्हारी शौर्य गाथा सूर्य हैं, आसमान हो तुम।
हमारा गर्व तुम हो, शान हो, अभिमान हो तुम।
पुलवामा आतंकी हमले में शहीद हुए सभी वीर जवानों को हमारा कोटि कोटि नमन।
जय हिंद जय जवान!💐💐🙏
पल-पल सुनहरे फूल खिले
कभी ना हो कांटों का सामना,
जिंदगी आपकी खुशियों से भरी रहे,
संक्रांति पर हमारी यही है शुभकामना..
हैप्पी मकर संक्रांति 2023
#happymakarsankranti2023
કુદરતની પરીક્ષા ચાલે છે, જેને જે આવડે એ કરો લૂંટવાનું આવડે એ લૂંટો , સેવા આવડે એ સેવા કરો અને પરિણામ માટે તૈયાર રહેજો કેમકે ઉપર કોઈ લાગવગ નહીં ચાલે..💐💐🙏🙏
*💐નૂતનવર્ષાભિનંદન💐*
*નવા વર્ષમાં આપના તથા આપના પરિવારજનોનાં જીવન સુખ, શાંતિ, શક્તિ, સંપત્તિ, સફળતા, સમૃદ્ધિ, સુસંસ્કાર, સ્વસ્થતા, સન્માન, સ્નેહ, સેવા અને સત્સંગથી હર્યા ભર્યા અને આનંદપૂર્ણ બની રહે તેવી શુભકામનાઓ
*🪔 નવા વર્ષ સવંત ૨૦૭૯ ની શુભકામનાઓ 🪔*
#happynewyear2022
દીવાઓ પ્રકાશતા જેમ અજવાળું થાય છે
એવી જ રીતે દુઃખનું મોજું પાછું વળીને
સુખની પ્રાપ્તિ થાય આ દિવાળી એ તમારા જીવનમાં
એવી જ શુભકામનાઓ.
દિવાળીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
#HappyDiwali2022