ગીરની ઓળખ સિંહ તો ખરા જ પણ માલધારી પણ ખરા.. કે છે માલધારીની ભેંસો સિંહનેય પાછો પાડે.. જંગલમાં ચરેલી ભેંસના દૂધની મીઠાશની તો અલગ જ..
ગયર (ગીર) માંથી પાછા આવ્યા પછીયે એનું ઘેલું ન છૂટે..
ખમ્મા ગીરને આ સ્થાનિકો બોલે જે બહુ મીઠું લાગે..
भारतीय सेना ने विश्व के सबसे ऊंचे युद्धक्षेत्र
सियाचिन में पहली बार किसी महिला अधिकारी को किया तैनात
कमान संभालने वाली देश की पहली महिला अधिकारी बनीं कैप्टन शिवा चौहान..!!
https://t.co/0YgW1J9t4N