भक्ति और अटूट विश्वास के महाप्रतीक 'श्री जगन्नाथ रथयात्रा' के शुभारंभ पर आप सभी देश एवं प्रदेश वासियों को हार्दिक बधाई एवं शुभकामनाएं। 🙏
जगत के स्वामी भगवान जगन्नाथ, बहन सुभद्रा व भ्राता बलभद्र जी से प्रार्थना है कि आप सभी के जीवन को सुख, समृद्धि, उत्तम स्वास्थ्य तथा अपार शांति से परिपूर्ण करें।
प्रभु की असीम अनुकंपा और आशीर्वाद आप सभी पर सदैव बना रहे।
जय जगन्नाथ! 🙏🏻
ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જન્મદિનની હાર્દિક શુભકામનાઓ.
આપનું સરળ, સૌમ્ય અને કર્મનિષ્ઠ વ્યક્તિત્વ તેમજ જનસેવા અને વિકાસ પ્રત્યેનું આપનું અડગ સમર્પણ ગુજરાતની સતત પ્રગતિ અને સુશાસન માટે પ્રેરણાસ્ત્રોત છે.
પરમાત્માને પ્રાર્થના છે કે તેઓ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને અવિરત શક્તિ પ્રદાન કરે, જેથી આપના સફળ નેતૃત્વ હેઠળ ગુજરાત વિકાસના નવા શિખરો સર કરતું રહે.
@Bhupendrapbjp
Congratulations to the Indian team on a wonderful victory. Smriti’s composure, Yastika’s brilliant century and Kranti’s five-wicket haul made this occasion even more special.
The journey of women’s cricket has been remarkable, and this was another beautiful step forward.
પરમ મિત્ર અને ગાંધીનગર મહાનગરના પૂર્વ ઉપપ્રમુખ શ્રી જીગરભાઈ પટેલને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.💐💐💐
માં ઉમિયા આપને સ્વસ્થ જીવન સાથે દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના.
@ijigarpatelbjp
हर धागे में बसी है सदियों पुरानी कला, और अब उसे मिला है उसका अधिकार। 🧵
राजकोट की प्रसिद्ध पटोला साड़ी को मिला है GI टैग, जो इसकी विशिष्ट पहचान, परंपरा और शिल्प कौशल को नई ऊंचाइयों तक ले जाएगा। 🇮🇳
यह सम्मान न केवल इस अद्भुत विरासत को वैश्विक मंच पर स्थापित करेगा, बल्कि स्थानीय बुनकरों और कारीगरों के लिए भी नए अवसरों के द्वार खोलेगा।
आइए, सुनते हैं उन्हीं कारीगरों और दुकानदारों से, जिनके हाथों और मेहनत ने इस विरासत को पीढ़ियों तक जीवित रखा है।
@TexMinIndia@narendramodi
સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલી તથા દીવ-દમણના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના ધર્મપત્ની શ્રીમતી ભાવનાબેન પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે.
આ દુઃખની ઘડીમાં ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા પ્રફુલભાઈ પટેલ અને સમગ્ર પરિવારને આ અપરિમિત દુઃખ સહન કરવાની શક્તિ અને સંબળ પ્રદાન કરે તેવી પ્રાર્થના.
ૐ શાંતિ.
વિકસિત ભારત તરફ અગ્રેસર આપણું ગુજરાત !!
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના નેતૃત્વના ગૌરવશાળી 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતે પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ શ્રી નટુજી ઠાકોર, ગાંધીનગર જિલ્લાના પ્રભારી શ્રી રમેશભાઈ સોલંકી અને જિલ્લા પ્રમુખ શ્રી અનિલભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી બલરાજસિંહ ચૌહાણ, ધારાસભ્ય શ્રી બકાજી ઠાકોર ની વિશેષ ઉપસ્થિતિ આયોજિત પત્રકાર પરિષદ (પ્રેસ કોન્ફરન્સ) માં હાજરી આપી. તેમજ “વિકસિત ભારત સંકલ્પ સંમેલન”માં સહભાગી થઈને સુશાસન તથા વિકાસની યાત્રાને વધુ વેગ આપવા સૌ સાથે અર્થપૂર્ણ સંવાદ કર્યો.
जनजातीय गौरव, नारी शक्ति की मिसाल और करोड़ों देशवासियों की प्रेरणा माननीया राष्ट्रपति श्रीमती द्रौपदी मुर्मू जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
महाप्रभु जगन्नाथ जी से प्रार्थना है की आपका सशक्त नेतृत्व देश को नई ऊंचाइयों तक ले जाये।
@rashtrapatibhvn
મજબૂત સંગઠન દ્વારા વિકસિત રાષ્ટ્રનું નિર્માણ...
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ વર્ગ મહાઅભિયાન ૨૦૨૬ અંતર્ગત મંડળ કક્ષાએ યોજાનાર વર્ગ માટેની આયોજન બેઠક તેમજ મધ્યઝોનના વક્તાઓની કાર્યશાળા પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp અને વર્ગના રાષ્ટ્રીય ઝોન ઈન્ચાર્જ શ્રી @kcpatelbjpguj જીની ઉપસ્થિતિમાં આણંદ ખાતે યોજાઇ.
આ પ્રસંગે સંગઠનના વિચારોને વધુ મજબૂત બનાવવા, કાર્યકર્તાઓના કૌશલ્ય વિકાસ, અસરકારક સંવાદ અને જનસંપર્કને વધુ સશક્ત બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન અને ચર્ચા કરવામાં આવી.