भगवान विष्णु के छठे अवतार शस्त्र और शास्त्र के ज्ञाता भगवान परशुराम जयंती की आप सभी को हार्दिक शुभकामनाएं।
पराक्रम के कारक एवं सत्य के धारक भगवान परशुराम जी के आदर्श हम सभी को युगों-युगों तक प्रेरित करते रहेंगे।
कोरोना की घात
रात दिन पीड़ितो की सेवा में लगी दिल्ली विश्वविद्यालय छात्रसंघ @DUSUofficial की सहसचिव व
@ABVPDelhi की कार्यकर्त��ता बहन @ShivangiSpeaks के पूज्य पिताजी श्री सतपाल खरवाल जी का दुखद निधन।
भावभीनी श्रद्धांजलि।
ॐ शांति।
@nidhitripathi92
કોરોના વેક્સિન જાગૃતિ અભિયાન અંર્તગત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કર્ણાવતી મહાનગર દ્વારા વેબીનાર રાખવ���માં આવેલ જેમાં Dr Maulik A Thakkar અને Dr Abhishek B Gohel દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું @ABVPGujarat #ABVPForSociety #abvpkarnavati #VaccineForAll
કૃષ્ણની દ્વારિકને સાચવીને બેઠેલું જળ છું..!!
હું નરસિંહના પ્રભાતિયાથી પરિતૃપ્ત પ્રભાત છું..!!
વેપાર છું વિખ્યાત છું વિસ્તાર છું..!!
હા હું ગુજરાત છું.
ગુજરાત સ્થાપના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....
અભાવિપ ના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રો. નટવરલાલ રાજગુરુ જી નું દુઃખદ અવસાન કોરોના ની સારવાર દરમિયાન આજે વહેલી સવારે જીએમડીસી સ્થિત ધન્વંતરિ હોસ્પિટલ માં થયું.
અ.ભા.વિ.પ. સાબરકાંઠા ની હિંમતનગર શાખા દ્વારા GMERS મેડિકલ કોલેજ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર નું આયોજન કરવામાં આવ્યું.
#ABVPGujarat#ABVPForSociety
માન મુખ્યમંત્રી શ્રી @vijayrupanibjp સાહેબ માત્ર 108 માં આવનારને જ દાખલ કરવામાં આવે એવા નિયમને બદલીને ખાનગી વાહનમાં આવનારને પણ દાખલ કરવા જોઇએ, સરકારી હોસ્પિટલમાં જગ્યા ના હોયતો ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી તેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે તેવો સંવેદનશીલ નિર્ણય કરવો જોઇએ.
@CMOGuj
अभाविप हरियाणा प्रांत की रोहतक इकाई के कार्यकर्ताओं ने रेलवे स्टेशन को सेनिटाइज करने का कार्य किया। कार्यकर्ताओं ने यात्रियों को मास्क भी वितरित किए। #ABVPForSociety
कोरोना महामारी में जहाँ एक ओर सेवा कार्य मे कार्यकर्ता जूटे हुए है वही दूसरी ओर छात्र हितों के विषयो पर भी मुखर होकर समस्या के समाधान के लिए ABVP संकल्पित हैं.
अ.भा.वि.प सूरत के 28 घंटों की भूख हड़ताल के बाद दी.आर.बी. कोलेज प्रशासन ने कोलेज फ़ीस में कमी की।
#ABVPGujarat