@atulbunagar@PMOIndia@EduMinOfIndia@PMOIndia@atulbunagar@EduMinOfIndia Yes, I.E.S. is needed as our education system is in hands of Ministers who themselves are not even graduate. If India wants to be Superpower, Education is backbone. PM MUST think over it deadly important than any other issues, even elections.
ગુરુજી ઓ #IES ચલાવી રહ્યા છે ખૂબ ખૂબ અભિનંદન ખૂબ સરસ વિચાર છે .... હવે સાહેબો નું સાહેબ કેટલું સાંભળે છે એ જોવાનું રહ્યું
@PMOIndia જોડે @narendramodi પણ જોડો
જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?
@PMOIndia#IES
શિક્ષણ વિભાગનું વહિવટીતંત્ર શિક્ષણના જ અધિકારીને સોંપો - IES લાવો.
@PMOIndia
જેવી રીતે IAS (Indian Administrative Service), IPS (Indian Police Service), IRS (Indian Revenue Service) છે તો શિક્ષણ માટે Indian Education Service (IES) કેમ નહીં ?
@PMOIndia#IES#TeachersDay#Education