@Bhupendrapbjp ખરેખર જે ખેડૂતો ને નુકસાન થયું છે તેવા ખેડૂતો ને ઝડપથી નુકસાની નો સર્વે કરી યોગ્ય વળતર આપવા માં આવે તેવી વિનંતી 🙏🏻
હું પણ એક ખેડૂત નો જ પુત્ર શું મારા પિતા એ એકપણ રૂપિયા ની બેંક લોન કે ધિરાણ લીધેલું નથી જો આપ ધિરાણ માફ કરશો તો અમારા પરિવાર ને નુકશાની નું વળતર મળશે જ નહીં
@realDonaldTrump Pakistan is Synonyms name of Terrorism And U.S. trying to approve IMF Loan to pakistan. That means Indirectly Support to Terrorism activities. India is Suffering from 75 years of Terrorism Activities. Think about IMF loan
@CMOGuj સાહેબ શ્રી
થેલેસેમિયા મેજર ની સરવાર નો ખર્ચ 20 લાખ જેટલો છે જેમાં સરકાર તરફથી કઇ મદદ મળે એવી થેલેસેમિયા ગ્રષ્ટ બાળકો ના પરિવાર તરફથી આપ સાહેબ ને આશા છે.
@CMOGuj
માનનીય મુખ્યમંત્રી સાહેબ,
આજ થી શરૂ થતાં માં જગદંબા ના નોરતાની ગુજરાત સરકાર ના કર્મચારીઓ આપને અને આપની સરકાર ના મંત્રીઓને શુભકામનાઓ 💐💐💐💐
સાતમા પગાર ના લાભ આપવામાં પણ રમત રમી ગયા જાહેરાત 2016 થી અને પરિપત્ર ઓક્ટોબર 2022 થી લાગુ પડશે....વાહ ધન્ય છે ..