સહજ વ્યક્તિત્વ ધરાવતા રાજ્યના મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp જી ને જન્મદિવસની અંત:કરણપૂર્વક શુભકામનાઓ. જગન્નાથજી, આપને તંદુરસ્ત આરોગ્ય, સમૃદ્ધિમય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના. રાજયના તમામ દિવ્યાંગો.વતી જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ @kalpeshvparmar
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના બાળકો પ્રત્યેના પ્રેમ અને ઋજુતાનાં આજે વડોદરાના નગરજનોને ફરી દર્શન થયા હતા.
મુખ્યમંત્રીશ્રી પોતાના સ્વાગત માટે આવેલ દિવ્યાંગ બાળકોમાંથી એક પ્રજ્ઞાચક્ષુ છાત્રા દ્વારા જાતે દોરેલા મુખ્યમંત્રીશ્રીના પેન્સિલ સ્કેચની ફ્રેમ જોઇ પ્રભાવિત થયા હતા અને પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં સુંદર ચિત્રકામ કરી શકતી હોવા બદલ સરાહના કરી હતી.
મુખ્યમંત્રીશ્રી સમક્ષ છાત્રાએ સ્ટેજ પરથી બે શબ્દો કહેવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે તેમણે તુરંત એ છાત્રાની લાગણીને સમજીને તાત્કાલિક એક માઇક સ્ટેજ ઉપર મંગાવીને બાળકીને પોતાની વાત કહેવા માટે આપ્યું હતું તેમજ તેની વાત હેતપૂર્ણ રીતે સાંભળીને પોતાની સાલસતા અને બાળકો પ્રત્યેના પ્રેમનો સૌને પર��ચય કરાવ્યો હતો.
મહા કુંભ મેળાને અનુલક્ષીને IRCTC દ્વારા વિશેષ ભારત ગૌરવ પ્રવાસી ટ્રેનનું આયોજન કરવામાં આવેલ છે. કુંભ મેળાનો લાભ લેવા ઈચ્છતા વડોદરાના નાગરિકો આ ���્રેનની સુવિધાનો લાભ લઇ શકે છે.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@Info_Vadodara
@VinodbhaiMistry We request you to please share the journey details (PNR/UTS No.) and Mobile No. with us preferably via DM so that immediate action can be taken on your complaint. You may also raise your concern directly on https://t.co/JNjgaq1zyT or dial 139 for speedy redressal. https://t.co/utEzIqB89U
The work to make accessible of @TheOfficialSBI New Sama Rd, Vadodara in progress.
Request take trial of ramp as gradients is too steep&narrow.
Wheelchair user can’t use.
don’t know lift size.
The court of commissioner, divyangjan had ordered br to make accessible. @MSJE_AIC