લોકો જાગે ���્યારે સત્તા ડરે છે!
દિલ્હીના જંતર-મંતર પર 6 જૂન 2026ના રોજ એક નવો ઇતિહાસ લખાશે. કોકરોચ આંદોલન શરુ થશે.
સોનમ વાંગચુક 6 જૂને દિલ્હી એરપોર્ટ પર કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક દિપકેનું સ્વાગત કરવા આવી રહ્યા છે.
સોનમ વાંગચુકે કહ્યું કે જંતર-મંતર પર એક વિશાળ આંદોલન થવાનું છે, અને જો સરકાર ઈચ્છે તો તે આ પહેલા પોતાનો સાચો નિર્ણય લઈ શકે છે.
સોનમ વાંગચુકે દેશભરના કોકરોચ કાર્યકર્તાઓ પર એક શરત મૂકી છે: આ આંદોલન સંપૂર્ણ શાંતિ અને સુમેળમાં ચલાવવામાં આવશે. સામી બાજુ બળ અને શસ્ત્રો હશે, પરંતુ આપણી બાજુમાં શાંતિ અને સત્યાગ્રહ હશે. આ આંદોલનમાં બળનો ઉપયોગ થઈ શકે છે, પરંતુ આપણી બાજુથી નહીં, પરંતુ તેમની બાજુથી. આપણે ગાંધીજીની જેમ વિરોધ કરવો જોઈએ, કારણ કે તેમણે શાંતિપૂર્ણ વિરોધ દ્વારા અંગ્રેજો જેવી સરકારને શરણાગતિ સ્વીકારવા મજબૂર કરી હતી.
CJPના દીપકે સંદેશ આપ્યો છે કે “આ આંદોલનમાં અમારી ધરપકડ થઈ શકે છે, પરંતુ અમે આવી રહ્યા છીએ. દરેક માતા-પિતા જેમના બાળકો કોઈપણ પરીક્ષાની તૈયાર�� કરી રહ્યા છે તેમણે પણ આ લડાઈને ટેકો આપવો જોઈએ. આ આંદોલનના મુખ્ય ઉદ્દેશ્યો શિક્ષણ પ્રણાલીમાં સુધારો, પેપર લીક કેસ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું હશે. કારણ કે અત્યાર સુધીમાં દેશમાં 89 વખત પેપર લીક થયા છે, જે સંયોગ નહીં એક પ્રયોગ હોઈ શકે છે.”
જો પોલીસ જંતર મંતર ખાતે આંદોલનની પરમિશન આપે તો લોકજુવાળ અલગ જોવા મળશે. જો પોલીસ પરમિશન ન આપે તો કોકરોચ આંદોલનના નેતાઓને પોલીસ અટકાયતમાં લેશે જેથી આંદોલનને વધુ વેગ મળશે. લોકો જાગે ત્યારે સત્તા ડરે છે! [4 જૂન 2026]
(C) @RameshSavani10
યાદ છે ના આ વિડિઓ!!!
એમ્બ્યુલન્સમાં રાસ લીલા
સુરતના અડાજણ બ્રિજ ઉપર ચાલુ એમ્બ્યુલન્સમાં મહિલા સાથે નગ્ન નાચ
એમ્બ્યુલન્સ સુરત સિવિલ હોસ્પિટલના નરસિંગ એસોસિએશન ના નામે પાર્સિંગ
એમ્બ્યુલન્સમાં મહિલા સાથે કામલીલા કરનાર નરસિંગનો અગ્રણી હોવ���ની વાત
વર્ષ 2024 ના ઓક્ટોબર નવેમ્બર મહિનામાં આ વિડીયો વાઇરલ થયા બાદ નરસિંગ અગ્રણીએ પોલીસ અને પ્રેસમાં પૈસાના કવર આપી મેટર દબાવી દીધી
એમ્બ્યુલન્સમાં કહેવાતા નરસિંગ અગ્રણીની વાસનાનો ભોગ બનનાર મહિલા સુરત સિવિલ હોસ્પિટલની નરસિંગ સ્ટાફ હોવાની વાત
મહિલા નરસિંગ સ્ટાફ ની બદલી ની ધાક આપી નરસિંગ અગ્રણી એ અનેક નરસિંગ મહિલાઓનું શારીરિક શોષણ કર્યું હોવાની વાત
ભાજપ નેતા CR પાટીલ અને નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવી સાથે નજ���કનો ઘરેબો ધરાવતો હોવાથી વાસના પીડિત નરસિંગ નેતા સામે સ્ટાફ ની બોલતી બંધ
2 વર્ષ વીતી ગયા બાદ પણ હર્ષ સંઘવી જેવા યુવા નેતા એ વાસના પીડિત નરસિંગ અગ્રણી સામે કોઈ પગલાં નહિ ભરતા અનેક પ્રશ્નો ઉભા થયા
નરસિંગ અગ્રણી વિધર્મી હોવાની વાત
ભાજપ નેતાઓએ વિધર્મી નરસિંગ નેતાને ખોળામાં બેસાડી હિન્દૂ મહિલાઓનું શોષણ કરવાનું લાયસન્સ આપ્યુ હોય તેવી ચર્ચા.
#NewCivilHospital
#Ambulance #ilu_ilu
#Nursingsuperintendent
અમદાવાદ રિંગ રોડના ટોલ નાકા પર ફોર વ્હીલ માટે મુફ્ત હોવા છતાં ટોલ કપાઈ જાય છે!
FASTag માં રૂ. 585/- જેટલું બેલેન્સ છે.
છતાં "બેલેન્સ નથી" એવું ���તાવીને વાહનને બ્લેકલિસ્ટ/બ્લોકમાં મૂકી દેવામાં આવે છે.
હવે આ પ્રકારની સરકારી સિસ્ટમને કેમ પહોચવું ?
@NHAI_Official
@fastagofficial
@FASTag_NETC
@nitin_gadkari
ટોઇંગ ક્રેન ભ્રષ્ટાચારના તપાસ અધિકારી શર�� સિંઘલ IPS સામે કાયદાકીય કાર્યવાહી માટે હાઈ કોર્ટમાં અપીલ.
“લોકડાઉન અને ત્યારબાદના સમયગાળા દરમિયાન ટોઇંગ ક્રેન સેવા બંધ હોવા છતાં સત્તાનો દુરુપયોગ કરીને લાખો રૂપિયાના પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી હોવાના આક્ષેપ અંગે કાર્યવાહી કરવા” શહેરના RTI એક્ટિવિસ્ટ સંજય ઇઝાવા દ્વારા સુરત શહેર પોલીસ કમિ��્નરને અરજી કરી માંગ કરવામાં આવી હતી. સદર અરજીની તપાસ તે સમયના અધિક પોલીસ કમિશ્નર, ટ્રાફિક અને ક્રાઇમ, શ્રી શરદ સિંઘલ, IPS ને સોંપવામાં આવી હતી. ફરિયાદ નોંધાયા બાદ અંદાજે ૨૬૦ દિવસ સુધી તપાસ અધિકારી દ્વારા તપાસ પૂર્ણ કરવામાં આવી નહોતી.
નામદાર સુપ્રીમ કોર્ટના “લલિતા કુમારી વિરુદ્ધ ઉત્તર પ્રદેશ સરકાર” કેસમાં આપવામાં આવેલા માર્ગદર્શક ચુકાદા તેમજ પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાત રાજ્ય, ગાંધીનગરના તા. ૧૬/૧૨/૨૦૧૩ના પત્ર ક્રમાંક: જી-૧(ક્રાઈમ)/ટે-૧/યાદી/૩૫૦૫/૨૦૧૩ને ધ્યાને લઈ ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પરીપત્ર ક્રમાંક: વસફ/૧૦૨૦૧૫/૭૨૧૦/એસ તા. ૦૬/૦૨/૨૦૧૬ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે:
“ભ્રષ્ટાચાર સંબંધિત કેસોમાં, જેમાં ઘટના બન્યાના લાંબા સમય બાદ ફરિયાદી દ્વારા FIR નોંધાવવાની માંગ કરવામાં આવે, તેવા સંજોગોમાં તથા અન્ય જરૂરી જણાતા કેસોમાં FIR નોંધતા પહેલાં કોગ્નિઝેબલ ગુનો બને છે કે નહીં તે અંગે યોગ્ય પ્રાથમિક તપાસ કરી શકાશે અને તેવી પ્રાથમિક તપાસ વધુમાં વધુ એક સપ્તાહમાં પૂર્ણ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની રહેશે.”
નામદાર સુપ્રીમ કોર્ટ તથા ગુજરાત ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવેલા સ્પષ્ટ માર્ગદર્શન મુજબ ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદ મળ્યાના સાત દિવસની અંદર FIR નોંધવી અને તપાસ હાથ ધરવી ��રૂરી હોવા છતાં, તપાસ અધિકારી શ્રી શરદ સિંઘલ, IPS દ્વારા તપાસને ૨૬૦ દિવસ સુધી લંબાવવામાં આવી હતી. અરજદારના આક્ષેપ મુજબ, આ વિલંબ તત્કાલીન નાયબ પોલીસ કમિશ્નર પ્રશાંત સુમ્બે, IPS તથા તત્કાલીન મદદનીશ પોલીસ કમિશ્નર અશોક ચૌહાણને બચાવવા તેમજ ખોટા પુરાવા ઉભા કરવા માટે કરવામાં આવ્યો હતો. આ રીતે તપાસના નામે સમય લંબાવી IPC કલમ 166A મુજબનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું અરજદારે રજૂ કર્યું છે.
આ મામલે અરજદાર દ્વારા નામદાર જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટ, સુરત ખાતે અરજી દાખલ કરીને તપાસ અધિકારી વિરુદ્ધ FIR નોંધવાની તથા કાયદેસ��ની તપાસના આદેશ આપવા માંગણી કરવામાં આવી હતી.
અગાઉ નીચલી કોર્ટ દ્વારા અરજદારની માંગણી નામંજૂર કરવામાં આવી હતી, જેના વિરુદ્ધ અરજદારે સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરી હતી. જોકે સેશન્સ કોર્ટ દ્વારા પણ અપીલ નામંજૂર કરવામાં આવી હતી. નોંધનીય છે કે તપાસ અધિકારીને સોંપવામાં આવેલી તપાસમાં એક સપ્તાહની અંદર કોગ્નિઝેબલ ગુનો બને છે કે નહીં તે નક્કી કરીને આરોપીયો સામે FIR નોંધવાની ફરજ હોવા છતાં, શરદ સિંઘ��, IPS (હાલ અમદાવાદ શહેર ખાતે સંયુક્ત પોલીસ કમિશ્નર, ક્રાઇમમાં નોકરી) ૨૬૦ દિવસ સુધી તપાસ પૂર્ણ ન કરવા અંગે સેશન્સ કોર્ટ પણ તાજેતરના ચુકાદામાં કોઈ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
અરજદાર સંજય ઇઝાવા દ્વારા ઉચ્ચ ન્યાયાલયના વકીલ શ્રી વિશાલ દવે મારફતે સેશન્સ કોર્ટના આ ચુકાદાને નામદાર ગુજરાત ઉચ્ચ ન્યાયાલયમાં પડકારવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરાશે ત્યારે સમગ્ર પ્રકરણ વધુ સ્પષ્ટ બનશે.
#TowingCrane #LockDown #FakeEnquiry #GujaratHighcourt #SanjayEzhava
સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવા માટે જ્યારે જનતાનો અવાજ દબાવે છે, ત્યારે દેશમાં ક્રોકોચનો જન્મ થાય છે.
નાગરિકોની સમસ્યાઓનું નિરાકરણ ન લાવવું, જનતાની માંગણીઓ નકારવી, બેરોજગારી, ગરીબી, વિદ્યાર્થીઓના જીવનધોરી પરીક્��ાઓ (જેમ કે નીટ)માં પેપર લીક, ખાનગી અથવા સરકારી નોકરીના બદલે 4 વર્ષના અગ્નિવીર જેવા પ્રયોગો, સરકાર બનાવવા માટે મતદાર યાદીમાં નામો ઘટાડવા, મત ન આપવા દેવા, ઈવીએમમાં ગડબડી, મતગણતરીમાં સરકારી તાકાતનો ઉપયોગ કરી ગોલમાલ કરવું, વિપક્ષના નેતાઓ સામે ઈડી, સીબીઆઈ, ચૂંટણી પંચ અને ન્યાયતંત્રના દુરુપયોગ, ગરીબ જનતાના હિતો અવગણી કોર્પોરેટ મિત્રોને લાભ આપવું, ચંદા માટે દેશની સંપત્તિ વેચી નાખું અને અન્નદાતા ખેડૂતોની કમર તોડતી નીતિઓ જેવા મુદ્દાઓના જવાબ તરીકે અનેક દેશોમાં જનઆક્રોશ અને પ્રક્ષોભ જોવા મળ્યા છે. નેપાળ તેનું તાજેતરનું ઉદાહરણ હોવાનું કેટલાક લોકો માને છે, અને ભારતમાં પણ આ આક્રોશ વધી રહ્યો છે.
ક્રોકોચ જનતા પાર્ટી એક વિચારધારા છે, સરકારની નીતિઓ સામેનો એક અવાજ છે. કદાચ સરકાર સોશિયલ મીડિયા હેન્ડલ અથવા આ મુહિમ ચલાવના�� હજારો લોકો સામે ફરિયાદો દાખલ કરી આ મુહિમને તોડવાનો પ્રયાસ કરશે, પરંતુ વિચારધારાને ક્યારેય દબાવી શકાશે નહીં.
#હું_પણ_ક્રોકોચ
#I_Too_Crocroch
- સંજય ઇઝાવા (M- 09712999666)