ગર્ભાવસ્થા દરમિયાન જો કોઈ પણ ભયજનક લક્ષણો (જેમ કે રક્તસ્ત્રાવ, અતિશય તાવ, ચક્કર આવવા, તીવ્ર પેટનો દુખાવો કે બાળકની ઓછી હલનચલન) દેખાય, તો સહેજ પણ વિલંબ કર્યા વિના સગર્ભા સ્ત્રીને તાત્કાલિક હોસ્પિટલ લઈ જાઓ.
યાદ રાખો: સમયસર લીધેલું પગલું માતા અને બાળક બંનેનો જીવ બચાવી શકે છે.
આજે મંગળવાર - NCD દિવસ 30 વર્ષથી વધુ વયના તમામ નાગરિકો માટે મફત સ્ક્રિનિંગ, BP ( બ્લડપ્રેશર ) ડાયાબિટીસ (શુગર) અને કેન્સર ની તપાસ કરવામાં આવશે.
સ્થળ : નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું. સમયસર તપાસ સ્વસ્થ - જીવન તરફ નું પગલું.
@CollectorBharch@DDOBHARUCH1
માસિક સ્વચ્છતા દિવસ નિમિત્તે, મહિલાઓ અને કિશોરીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવી સમયની જરૂર છે.
માસિક દરમિયાન યોગ્ય સ્વચ્છતા જાળવી રાખવાથી ચેપ અને અનેક બીમારીઓથી બચી શકાય છે.
ચાલો, સ્વચ્છતા અપનાવી આરોગ્યમય જીવન તરફ એક પગલું ભરીએ.
#MenstrualHygieneDay#માસિકસ્વચ્છતાદિવસ
આજરોજ પ્રા.આ.કે. કુડાદરા ખાતે SBCC મિટિંગ યોજાઈ હતી. જેમાં માન. RCHO સાહેબશ્રી દ્વારા નમો શ્રી, PMMY, FPLMIS, 100 દિવસીય ટીબી કેમ્પેઇન, HBNC, HBYC, NVBDCP, લેપ્રસી, રસીકરણ કાર્યક્રમ અંગે ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.DIECO દ્વારા સોશિયલ મીડિયા IEC વિશે ચર્ચા કરી.
આજ રોજ માન. RCHO શ્રી, ભરૂચ દ્વારા પ્રા.આ.કેન્દ્ર - નવેઠા ખાતે મમતા દિવસની મુલાકાત લેવામાં આવી.
કામગીરીનું નિરીક્ષણ, રજીસ્ટરની ચકાસણી તેમજ જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઉપરાંત RBSK ટીમ દ્વારા આંગણવાડી બાળકોના સ્ક્રીનિંગની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી.
ડિજિટલ હેલ્થ ક્ષેત્રે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ!🎉
#ABDM હેઠળ #ABHA સાથે 100 કરોડ #HealthRecords જોડાયા.
માત્ર 15 માસમાં આ આંકડો બમણો થઈ 100 કરોડ સુધી પહોંચ્યો. #Gujarat પણ #DigitalHealth ને વધુ મજબૂત બનાવવા યોગદાન આપી રહ્યું છે.💙
#EHR#HMIS
વધુ માહિતી માટે:
https://t.co/yq2tR9pKhy
Making an impact and making headlines!📰📺
At the review meeting chaired by #NHRC Member Shri Priyank Kanoongo, #Bharuch’s impressive 107% target achievement under #PMJAY#VayVandanaCard was highlighted as a result of dedicated teamwork and effective implementation. #Gujarat 👏🌟