જ્યારે તમારી સાથે જીવનમાં બધું જ સારું થઈ રહ્યું હોય ત્યારે વિનમ્ર બનવાનું ન ભુલો અને ખોટું થઈ રહ્યું હોય ત્યારે માફ કરો અને લોકો માટે સહાનુભૂતિની ભાવના રાખો.
@DhwaniRohini લાખો કરોડો નું અનાજ APMC , ગંજ બજારમાં , ગોદામ માં સગવડો નાં અભાવ થી જ્યારે વરસાદ માં બહાર પલડતું હોય છે ત્યારે ફોટા મંગાવતા હોય તો ? હજારો ટન અનાજ ગોદામમાં સડી રહ્યું હોય છે તે ફોટા મંગાવતા હોય તો ? રેશનિંગ ની દુકાનના ખરાબ અનાજ ના ફોટા મંગાવતા હોય તો? પત્રકાર જ છો કે બીજું કાંઈ?
➡️ઉકાઈ ના 20 કિલોમીટર એરિયા માં ભૂકંપ નો આંચકો આવ્યો.
➡️2.3 નો ભૂકંપ નો આંચકો આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ.
➡��આઈ એસ આર ગાંધીનગર દ્વારા ભૂકંપ ની પુષ્ટિ કરાઈ, કોઈ નુકશાન કે કોઈ જાનહાની નહિ.
@infotapiadi #earthquake
11મી સપ્ટેમ્બરનો સ્વામી વિવેકાનંદ સાથે વિશેષ સંબંધ છે. 1893માં આ દિવસે તેમણે શિકાગોમાં તેમનું સૌથી ઉત્કૃષ્ટ ભાષણ આપ્યું હતું. તેમના સંબોધનમાં વિશ્વને ભારતની સંસ્કૃતિ અને નૈતિકતાની ઝલક મળી હતી.
વિદ્યાર્થીઓ GPSC,UPSC,SSC તથા અન્ય તમામ સ્પર્ધાત્મક પરીક્ષામા શ્રેષ્ઠ દેખાવ કરી શકે,યુવાનો સરળતાથી રોજગાર મેળવી શકે તે માટે યુનિવર્સિટી કક્ષાએ UG અને PG કોર્સમા શૈક્ષણિક વર્ષ 2023-24થી General Knowledge વિષયને મરજિયાત વિષય તરીકે રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સમાન ધોરણે લાગુ કરાશે.
ભ્રષ્ટાચાર સામે લડાઈ લડનાર સુરતના જાંબાઝ એડવોકેટ #મેહુલ_બોઘરા પર હુમલો કરવામાં આવ્યો.
હુમલાને "હું સખત શબ્દોમાં #વખોડી કાઢુ છે" પોલીસ પ્રશાસન હમલાખોરો સામે કડક પગલા ભરે તેવી માંગ છે
🤔એક એડવોકેટ અન્યાય સામે અવાજ ઉઠાવે તો આ હાલત કરવામાં આવે છે તો સામાન્ય જનતા સાથે શું ���તું હશે?
- રાજ્યસભામાં આજે સામૂહિક વિનાશના શસ્ત્રો અને તેમની ડિલિવરી સિસ્ટમ્સ (ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ) સંશોધન બિલ, 2022 ચર્ચા માટે કરવામાં આવશે.
- ભારતીય એન્ટાર્કટિક બિલ, 2022 આજે લોકસભામાં ચર્ચા માટે લેવામાં આવશે
વડાપ્રધાન @narendramodi એ નવી દિલ્હી ખાતે ડૉ. આંબેડકર ઈન્ટરનેશનલ સેન્ટરમાં નેવલ ઈનોવેશન એન્ડ ઈન્ડિજનાઈઝેશન ઓર્ગેનાઈઝેશન સેમિનાર 'સ્વાવલંબન' ના પ્રસંગે 'ઈન વિઝન ડોક્યુમેન્ટ ફોર અનમેન્ડ સિસ્ટમ્સ' પુસ્તકનું વિમોચન કર્યું.
ગુજરાત સરકારના ગૃહવિભાગનાઓની સુચના અન્વયે લોકરક્ષક ભરતી-૨૦૧૮ની ઉમેદવારોની પ્રતીક્ષાયાદી તૈયાર કરવામાં આવી રહેલ છે. જેની વિગત ���ુંક સમયમાં વેબસાઇટ https://t.co/b8tTAzXZAk ઉપર પ્રસિધ્ધ કરવામાં આવશે.