આજ રોજ 22 વિસનગર વિધાનસભા મા Evm vvpat નિર્દશન અંબાજી જતા પદયાત્રી માટે ના સેવા કેમ્પ મા કરવામાં આવ્યું @CEOGujarat@CollectorMeh@rkpatel_IAS @SDM_Visnagar @DyMehsana
ઉત્તર ગુજરાત વિકલાંગ સંઘ, વિસનગર ખાતે મામલતદાર શ્રી વિસનગર દ્વારા મતદારયાદી મા નોંધણી અને pwd એપ્લિકેશન ની સમજ આપી @CEOGujarat@rkpatel_IAS@CollectorMeh @DyMehsana @SDM_Visnagar
@CEOGujarat@CollectorMeh @SDM_Visnagar @DyMehsana @rkpatel_IAS@ECISVEEP આજ રોજ એમ. એન. કોલેજ વિસનગર ખાતે વિદ્યાર્થીઓ ને વોટર હેલ્પલાઇન એપ્લિકેશન મોબાઇલ મા ડાઉનલોડ કરાવી આધારકાર્ડ લીંક પ્રોસેસ સમજાવી તેમજ યુવા મતદારો ને ઓનલાઇન નોંધણી કરવા સમજ આપી
દેણપ ગામે વિસનગર તાલુકા મા blo દ્વારા મતદારયાદી સાથે આધારકાર્ડ લીંક પ્રકિયા અને મતદાર જાગૃતિ પ્રોગામ કરવામાં આવ્યો @CEOGujarat@rkpatel_IAS @DyMehsana @CollectorMeh @SDM_Visnagar @ECISVEEP
આજ રોજ 22-વિસનગર વિધાનસભા માં વિસનગર ખાતે બી.એડ કોલેજ માં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ચૂંટણી કાર્ડ ને આધારકાર્ડ સાથે લિંક કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.@CEOGujarat@ECISVEEP@CollectorMeh @DyMehsana @SDM_Visnagar @aero22visnagar
મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી ખાતેથી ઉપસચિવશ્રી દિલીપ ભાવસાર સાહેબે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત આજે ૨૧-ઊંઝા અને ૨૨-વિસનગર વિધાનસભાના મતદાન મથકોની ચકાસણી કરી બીએલઓ દ્વારા થઇ રહેલ કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો. @CEOGujarat@rkpatel_IAS@CollectorMeh
આજરોજ 22-વિસનગર વિધાનસભા મતવિભાગમાં વાલમ ગામે વૃદ્ધાશ્રમ મા મામલતદાર શ્રી વિસનગર દ્વારા મુલાકાત લઇ આધારકાર્ડ લીંક અને મતદાયાદી મા નામ નોંધણી માટે સમજ આપી @CEOGujarat@rkpatel_IAS@CollectorMeh @SDM_Visnagar @DyMehsana @aero22visnagar
New user-friendly forms for voter registration introduced by ECI.
Check out 👇for more details.
Download Voter Helpline App or visit https://t.co/Y7f9in4Z62 to register.
#YoungVoters#ECI#ElectionCommissionOfIndia#Reforms
📌જો આપની ઉંમર તા. ૦૧-૧૦-૨૦૨૨ના રોજ ૧૮ વર્ષ કે તેથી વધુ થતી હોય તો મતદારયાદીમાં નામ નોંધણી કરાવો.
📌 જો આપ મતદાર તરીકે નોંધાયેલ છો તો મતદારયાદીમાં આપનું નામ,વિગત તથા ફોટો અચૂક ચકાસી લો અને જરૂર જણાય તો ફેરફાર માટે અરજી કરો
@CollectorDahod@CEOGujarat@ECISVEEP@rkpatel_IAS
भारत निर्वाचन आयोग द्वारा प्रकाशित 'चलो करें मतदान' की रोचक कहानियाँ बताती हैं, मतदाताओं के काम की सभी ज़रूरी बातें। इन किरदारों की बातें पढ़िये और हो जाइये आप भी इनका हिस्सा।
लिंक- https://t.co/xOa1Tnt9a2
#ECIPublication#ECI#ElectionCommissionOfIndia
આજ રોજ ૨૨-વિસનગર વિધાનસભામાં સી એન આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યકર્મ અંતર્ગત ૧૮ થી ૧૯ વર્ષ યુવા મતદારો ને મતદાર યાદીમા નોધણી કરવા માર્ગદર્શન આપ્યું.@CollectorMeh@CEOGujarat@rkpatel_IAS @SdmVisnagar @ECISVEEP @DyMehsana