અમદાવાદમાં થયેલ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર યાત્રીઓના પરિવારજનોને તેમના સ્વજનોના મૃતદેહ વિના વિલંબે અને સન્માનપૂર્વક સોંપવામાં આવે તે માટે તંત્ર દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે.
મૃતદેહોને પરિવારજનો સુધી વહેલી તકે અને સન્માનપૂર્વક પહોંચાડવા માટે એમ્બ્યુલન્સ સહિતની પૂરતી વ્યવસ્થા સરકાર અને તંત્ર દ્વારા સુનિશ્ચિત કરવામાં આવી છે.
ગુજરાત સરકારનું તંત્ર સતત અસરગ્રસ્ત પરિવારજનોના સંપર્કમાં છે તથા તેમની મદદ માટે નિરંતર કાર્યરત છે.
આવા સંકટ સમયે સૌને નમ્ર અપીલ છે કે માત્ર અધિકૃત માહિતી પર વિશ્વાસ રાખે અને તંત્રને આપનો સહયોગ આપે.
મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ્હસ્તે વિસનગર ખાતે રાજ્યના મંત્રીશ્રીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કુલ ₹495 કરોડથી વધુના વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સંપન્ન કરવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે વિસનગર બાયપાસ રોડ પ્રોજેક્ટ અંતર્ગત જમીન સંપાદનના વળતરના ચેક જમીનધારક ખેડૂતોને અર્પણ કર્યાં હતા તેમજ આ વિસ્તારના ટીબીના દર્દીઓને નિ:ક્ષય કીટ તેમજ સગર્ભા-ધાત્રી માતાઓને પોષણ કીટનું વિતરણ કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 'નાગરિક દેવો ભવ:'ના મંત્ર સાથે સરકાર સામે ચાલીને નાગરિકોને સેવાઓ પૂરી પાડવા પહેલ કરે તેવી કાર્ય સંસ્કૃતિનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે વિસનગરમાં થનાર વિકાસ કામોની રૂપરેખા આપવાની સાથે રાજ્યમાં વિકાસની યાત્રાને આગળ ધપાવવા ટીમ ગુજરાતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી તેમજ માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલ નવ સંકલ્પોને અનુસરવા આહવાન કર્યું હતું.
મહેસાણા જિલ્લાના નાગરિકો માટે ખૂબ જ અગત્યની સૂચના આજ રોજ મહેસાણા જિલ્લા અને શહેરમાં તા. 07.05.2024ના રોજ સાંજે 7:30 થી 8:00 PM સુધી બ્લેક આઉટનો સમય પ્રાયોજિત હતો. જેને ફેરફાર કરી હવે સાંજે 8:30 થી 9:00 PM નો કરવામાં આવ્યો છે. જેથી 'ઓપરેશન અભ્યાસ' મોકડ્રિલ હેઠળ સૌ નાગરિકોને સાંજે 8:30 થી 9:00 PM સુધી બ્લેકઆઉટ/ સંપૂર્ણ લાઈટ બંધ રાખવા જાહેર અપીલ કરવામાં આવે છે.
@CMOGuj@revenuegujarat@infomahesanagog
Social media has emerged as a powerful medium of communication, offering immense potential to connect the government with the people and foster the principles of good governance.
- CM Shri Bhupendra Patel ji.
#ConnectGujarat#TeamMehsana
કનેક્ટ ગુજરાત પહેલ થકી સોશિયલ મીડિયા બનશે જિલ્લા તંત્ર અને સ્થાનિક લોકોને જોડતી કડી, જે સરકારી યોજનાઓ અને લોકઉપયોગી કાર્યક્રમોની માહિતી પહોંચાડશે અંતિમ વ્યક્તિ સુધી.
#ConnectGujarat#TeamMehsana
કનેક્ટ ગુજરાત પહેલ થકી સોશિયલ મીડિયા બનશે જિલ્લા તંત્ર અને સ્થાનિક લોકોને જોડતી કડી, જે સરકારી યોજનાઓ અને લોકઉપયોગી કાર્યક્રમોની માહિતી પહોંચાડશે અંતિમ વ્યક્તિ સુધી.
#ConnectGujarat#TeamMehsana@CollectorMeh
માનનીય કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબ દ્વારા મામલતદાર કચેરી વિજાપુર ખાતે ધારાસભ્યશ્રી, પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ સાથે પાણી પુરવઠા અને સિંચાઈના પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક યોજી.
@CMOGuj@CollectorMeh@RACMehsana1@prantvisnagar@prantvisnagar
‘2 વર્ષ ઉન્નત શાસનના’
નાગરિકોની સવલતોને ધ્યાને લઈ માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીએ સર્વાંગી વિકાસનો અભિગમ અપનાવ્યો છે. જેનાથી છેવાડાના માણસ સુધી મહત્તમ સરકારી યોજના અને સેવાઓ પહોંચી છે.
#2YearsofSeva#MEHSevaGuj@CMOGuj@revenuegujarat
‘2 વર્ષ શિક્ષણથી સમૃદ્ધ ગુજરાતના’
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi ના માર્ગદર્શનમાં તથા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં હાલ ગુજરાતમાં મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત 97 હજારથી વધુ સ્માર્ટ ક્લાસરૂમ્સ તથા 21 હજારથી વધુ કોમ્પ્યુટર લેબ્સ કાર્યરત.
#2YearsOfSeva
2 વર્ષમાં યુવાઓના સપના કર્યા સાકાર...
ગુજરાત સરકારે 2 વર્ષમાં યુવાઓના કૌશલ્યને વેગ આપવાની સાથે અને કર્યું ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ.
#2YearsOfSeva#MEHSevaGuj
‘2 વર્ષ વિકાસલક્ષી નિર્ણયો
દીકરીઓને સક્ષમ અને સુશિક્ષિત કરવા મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp ના નેતૃત્વમાં નમો લક્ષ્મી અને નમો સરસ્વતી જેવી અગત્યની યોજના ફાયદારૂપ સાબિત થઈ છે. વિદેશમાં અભ્યાસ માટે વિદ્યાર્થીઓને ₹186.21 કરોડની લોન આપવામાં આવી.
#2YearsofSeva#MEHSevaGuj