આરોગ્યસેવાના માધ્યમથી અનોખી રાષ્ટ્રભક્તિ.
સમગ્ર દેશ 77મો પ્રજાસત્તાક દિવસ ઉમંગભેર ઉજવવા તૈયાર છે ત્યારે, મહેસાણા સિવિલ હોસ્પિટલની 77 નાની સર્જરી દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવાની વિશિષ્ટ પહેલ થકી લહેરાશે જનસ્વાસ્થ્યનો તિરંગો.
ઉત્તરાયણ પર્વ દરમિયાન પશુ-પક્ષીઓની સારવાર માટે કરુણા અભિયાન ૨૦૨૬ અંતર્ગત પશુ દવાખાનું-મહેસાણા ખાતે વનવિભાગ, પશુપાલન વિભાગ તથા એનિમલ સેવિયર ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કાર્યરત કેન્દ્રનો શુભારંભ કરવામાં આવ્યો. 🕊️🐾
@CMOGuj@sanghaviharsh@revenuegujarat@infomahesanagog
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં નારીશક્તિ બની છે દેશના વિકાસમાં સહભાગી અને ‘વિકસિત-આત્મનિર્ભર ભારત’ના નિર્માણની શક્તિ.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર મહિલાઓના સામર્થ્યને પ્રોત્સાહન અને આર્થિક સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ છે.
આવો, આજના પોડકાસ્ટમાં જાણીએ 'નમો ડ્રોન દીદી' જેવી વિવિધ યોજનાઓ અને નીતિઓ થકી ગુજરાતની મહિલાઓના થયેલ આર્થિક સશક્તિકરણ અને ગ્રામીણ સમૃદ્ધિની માહિતીસભર વાતો.
#GoodGovernanceGuj
આજ રોજ જિલ્લા પંચાયત સ્વભંડોળ ની ગ્રાન્ટ માંથી આયુર્વેદ શાખા દ્વારા બનાવેલ માહિતી સભર આયુષ કેલેન્ડર-૨૦૨૬નું જિલ્લા સંકલન મીટીંગમાં તમામ પદાધિકારીશ્રીઓ અને અધિકારીશ્રીઓ ની હાજરી માં વિમોચન કરવામાં આવ્યું.
@CollectorMeh@ddo_mehsana
અટલ નેતૃત્વ, અવિરત વિકાસ
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતમાં મહેસૂલી સુધારાથી રાજ્યના નાગરિકોને ઝડપી અને પારદર્શક સેવાઓ સુનિશ્ચિત થઈ; આ સુધારાઓથી રાજ્યના વિકાસને નવી ગતિ મળી જે 'ઈઝ ઑફ ડૂઇંગ બિઝનેસ' અને 'ઈઝ ઑફ લિવિંગનો મંત્ર સાકાર કરે છે...
#GoodGovernanceGuj @narendramodi@CMOGuj@Bhupendrapbjp@revenuegujarat
મામલતદાર કચેરી વિજાપુર દ્વારા PM પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત મધ્યાહન ભોજનના સંચાલક અને રસોઈયાના કુકિંગ કોમ્પિટિશન યોજાયેલ જેમાં નિર્ણાયક તરીકે ભૂમિકા ભજવેલ તથા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી દ્વારા બાળકોના ન્યુટ્રિશન માટેની સ્કીમ અંતર્ગત સમજ
#ICDS_Mehsana@POICDSMehsana