આજે સીડીપીઓ શ્રી દ્વારા ચંદ્રનગર ડાભલા, માણેકપુર ડાભલા વસાઇ ૧૧,૯ કેન્દ્રો ની મુલાકાત લઈ બાળકો ના વજન ઊંચાઈ ક્રોસ ચેક કરેલ,thr,hcm ગરમ નાસ્તા રેકર્ડ વગેરે ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન આપેલ અને સુપોષણ દિન ઉજવણી કરેલ છે.
#WCD@ddo_mehsana@manisha_vakil@WCDGujarat@MinistryWCD