ભારતીય જનતા યુવા મોરચા ગુજરાત પ્રદેશના યશસ્વી અધ્યક્ષ, સેવાભાવી અને સરળ વ્યક્તિત્વ એવા ડૉ. શ્રી પ્રશાંતભાઈ કોરાટ સાહેબ ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ.....
#happybirthdayprashantkorat@DrPrashantkorat

આજ મારા જીગરજાન પરમ મિત્ર અતુલ જોસી ન્યુઝ૧૮ ગુજરાતી તેમજ મોરબી મીરર માં પત્રકાર તરીકે ફરજ બજાવે છે તેમને જનમ દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ માંતાજી તારી સર્વ મનોકામના પૂર્ણ કરે તેવી પ્રાર્થના....@AtulJoshi9999@News18Guj@SandhyaPanchal_

અમારા જય અંબે ગ્રુપ દ્વારા મોરબીવાસીઓ માટે એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આપ બધાં પ્રખર રાષ્ટ્રપ્રેમી વક્તા શ્રી પુષ્પેન્દ્ન કુલશ્રેષ્ઠજી ને સાંભળવા જરૂર પધારજો એવી વિનંતી...ભારત માતા કી જય🇮🇳🚩🇮🇳
@CRPaatil@RSSorg@sambitswaraj@News18Guj@DurlabhjibhaiD

મારા મોટા ભાઇ સમાન ને મોરબી જિલ્લા પંચાયત ઊપપ્રમુખ ને લોકો ની સેવા મા હર હંમેશ આગળ જેમની અંદર લોક સેવા ની ભુખ ભરેલી છે એવા મોટા ભાઈ Jignesh Kaila Bjp ને જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ માં અંબે તેમની બધી મનોકામના પુર્ણ કરે એવી પ્રાર્થના @jigneshkaila3

મોરબી રવાપર રોડ ઉપર બનેલી લુંટની ઘટનાં માં સંડોવાયેલા આરોપી ને પકડવા માટે દિવસ રાત અેક કરી મોરબી પોલીસનાં તમામ અધિકારીઓ દ્વારા ખુબ મેહનત કરી અને આરોપીને પકડી પાડ્યાં તે બદલ સમગ્ર પોલીસ ટીમનો જનતા વતી ખૂબ ખૂબ આભાર.સલામ મોરબી એસ.પી ઓડેદરા સાહેબની પુરી ટીમને @SPMorbi@AtulJoshi9999