હનુમાનજી ના દિવસે માંગણી અમે કરીયે
શંકરજી ના દિવસે માંગણી ��્વીકારો
નહીતો મહાકાળીના દિવસથી મહાવિનાશ નિ શરૂઆત માટે તૈયાર રહેજો
બાકી 4200 તો લેવાનાજ છે હક થી અને વટ થી💪💪
#4200GujaratTeachers
#4200Gujarat
નાયબ મુખ્યમંત્રીશ્રી ના દિવાસ્વપ્ન
હું આવું નિવેદન આપું તો શિક્ષકો ભડકે શિક્ષકો ભડકે તો આંદોલન ભડકે અને આંદોલન ભડકે તો મુખ્યમંત્રી જાય મુખ્યમંત્રી જાય તો મારો વારો આવે પછી હું 4200 નો મુદ્દા વિશે કંઈક કરું 👿👿👿
#4200GujaratTeachers
💪💪4200 ગ્રેડ પે અમારો અધિકાર છે ભીખ નથિ જે અમે મેળવી ને જંપીશું ગુરુ પૂર્ણિમા ના દિવસે સુતેલા હોય તેને જગાડવા માટે નો શિક્ષકો નો ઓનલાઇન રણટંકાર 💪💪
#4200GujaratTeachers Gujarat