@CWGujarat રાજુલા પંથકની અંદર જ્યાં વાવાઝોડું આયો તો ત્યારથી કરીને અત્યાર સુધી ઘણા વર્ગોમાં બે દિવસના ખાવાના ફાફા પડે છે ત્યાં જઈને ખવડાવ ખાલી વાતો જ કરવી છે
@nanditathhakur @CWGujarat @VtvGujarati આ બેન ને હું જણાવી દઉં છું કે જે પેટ્રોલ અને ડીઝલ ઉપર જે કસ્ટમ ડ્યુટી લાગે છે તેનો ૬૦ ટકા ટેક્સ કેન્દ્ર સરકાર લગાડે છે
ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી જોતો પહેલા સારી સ્કૂલ જોઈએ છે સારા દવાખાનો જોઈએ છે અમારે અહીંયા ભાટિયા મા કેજીબીવી સરકારી સ્કૂલમાં ધોરણ ૮ ૯ અને ૧૦ ને બંધ કરી દેવામાં આવેલી છે આદેખાડો ક્યારેક
@CWGujarat @ArvindKejriwal ગુજરાત ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી જોતો પહેલા સારી સ્કૂલ જોઈએ છે સારા દવાખાનો જોઈએ છે અમારે અહીંયા ભાટિયા મા કેજીબીવી સરકારી સ્કૂલમાં ધોરણ ૮ ૯ અને ૧૦ ને બંધ કરી દેવામાં આવેલી છે આદેખાડો ક્યારેક
દુનિયા જગજાહેર જાણે છે કે રાફેલ કૌભાંડ થયેલું છે તો એ મોદીભક્તો આના વિષે કંઈ બોલતા જ નથી બોલો લ્યો હવે કરો હવે RT @INCGujarat@Imdineshpurohit@Jyoti4Nation @rohitrajput0909
@CWGujarat @Pravinsinh_inc@Jyoti4Nation જ્યારે જ્યારે કોઈ પ્રશ્નોના સાચા જવાબ ન મળે ત્યારે ત્યારે આ સરકાર મૌન રહે છે અથવા તો લોકોના માઈન્ડ ફોરવર્ડ કરે છે
બોધ: લાગે એને માથે ઓઢી લેવું
@CWGujarat @Pravinsinh_inc@Jyoti4Nation જ્યારે જ્યારે કોઈ પ્રશ્નોના સાચા જવાબ ન મળે ત્યારે ત્યારે આ સરકાર મૌન રહે છે અથવા તો લોકોના માઈન્ડ ફોરવર્ડ કરે છે
બોધ: લાગે એને માથે ઓઢી લેવું
@CWGujarat @Pravinsinh_inc@Jyoti4Nation જેમ એક માં પોતાના દીકરાના પુરાવો આપી શકે કોઈ ત્રીજી માં પુરાવા ન આપી શકે તેવી જ રીતે કેન્દ્ર સરકારની સત્તા ઉપર બેઠેલી સરકાર અથવા કોઈ આ વિષયવસ્તુ ઉપજે ઇન્ચાર્જ હોય અથવા જે અધિકારી હોય તે જ આના પુરાવો આપી શકે બાકી કોઈ આમ આદમી આ પુરાવો આપી ના શકે એટલું કોમનસેન્સ હોવું જોઈએ