@JioCare@reliancejio
How to make PM @narendramodi & @JM_Scindia, @DoT_India's @_DigitalIndia Mission successful w/o quality of connectivity and Calls in 21St century?
How we become the 3rd largest Economy?
Please take solid steps regarding concern as India's Fast&Strong Network
Hi @JioCare@reliancejio
A major problem happens by your side on calls and the internet in both outdoor and indoor since many days.
We are 99% of villagers are on the Jio network.
Address: Village Tebi, Ta. Ogad, Dist. Banaskantha
Humble request to do needful on an urgent basis.
Hi @JioCare@reliancejio
A major problem happens by your side on calls and the internet in both outdoor and indoor since many days.
We are 99% of villagers are on the Jio network.
Address: Village Tebi, Ta. Ogad, Dist. Banaskantha
Humble request to do needful on an urgent basis.
#ગુજરાત માં MLAના ભથ્થાં વધારાની ચર્ચા ચાલે છે પણ વર્ષોથી #ફિક્સ_પગાર માં કામ કરતા હજારો કર્મચારીઓની પીડા કોણ સાંભળશે?
👉 મોંઘવારીમાં ફિક્સ પગારમાં જીવન જીવવું દિનપ્રતિદિન મુશ્કેલ બન્ય���ં છે.
👉સરકારે ફિક્સ પગાર પ્રથા નાબૂદ કરી કર્મચારીઓને ન્યાય આપવો જોઈએ. #Remove_Fix_Pay_Gujarat
દુનિયાભર નું ધાન મળે તો નહીં લેવાનું....
ખોટે ખોટું માન મળે તો નહિં લેવાનું....
ખરા સમયે મદદ મળે તો લઈ લેવાની...
સલાહ સૂચન ને જ્ઞાન મળે તો નહિ ��ેવાનું....
મોત મળે તો મારા હક નું લઈ લેવાનું...
જીવતર નું પણ દાન મળે નહિ લેવાનું....
ગુજરાતમાં #ફિક્સ_પે કર્મચારીઓનું લાં��ા સમયથી શોષણ થઈ રહ્યું છે, ભાજપ સરકારે ફિક્સ પે પ્રથા નાબૂદ કરીને યુવાઓની માંગ સ્વીકારવી જોઈએ. રાજ્યમાં લાખો જગ્યાઓ ખાલી છે તેમાં ભરતી કરવાને બદલે સરકાર આઉટસોર્સિંગ પ્રથાથી યુવાઓનું શોષણ કરી રહી છે.
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
એક કર્મચારીના દિલની વાત 💔
શું અમને મોંઘવારી નથી નડતી?
સ��કારના મંત્રીઓને મોંઘવારીનો ભાર ન લાગ્યો હોય,
પણ અમે તો દરરોજ એની ચપેટમાં જીવીએ છીએ.
બજારમાં દૂધ, શાક, પેટ્રોલ કે ભાડું –
બધું વધી ગયું, પણ અમારો ફિક્સ પગાર વર્ષોથી એ જ છે..!
શું અમારો પરિવાર ક્યાં સુધી ગરીબી હેઠળ જીવશે?
શું અમને હક નથી કે અમારો પગાર વધે?
શું અમને આ વર્ષોમાં કોઈ વળતર મળ્યું છે?
અમે ન્યાય માંગીએ છીએ, ભિક્ષા નહીં!
અમારું પરિશ્રમ અમારો અધિકાર છે –
તેને યોગ્ય માન આપો,
નહીંતર જનઆક���રોશ માટે તૈયાર રહો..!
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_Gujarat
@Chhotu_Vasava ફુલ પગારના ક��્મચારીઓને મોંઘવારી ભથ્થું ✅
વર્ગ ૪ કર્મચારીઓને દિવાળી બોનસ ✅
વર્ગ ૩ કર્મચારીઓ માટે કશું નહીં ✖️
એક જ રાજ્યમાં આવી બેવડી નીતિ શા માટે ?
શું ગુજરાત સરકાર વર્ગ૩ ના લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે દિવાળીમાં કોઈ ભેટ આપશે ?
#Remove5yearFixpay
#Remove_Fixpay_in_gujarat
યુવા પેઢી જે 4 વર્ષ સરકારી નોકરીની તૈયારી કરી માંડ નોકરી મેળવે ત્યારબાદ ફરી 5 વર્ષ માટે 26 હજાર ફિક્સ પે મા શોષાઈ રહી છે.
યુવાનીના 8થી9 અમૂલ્ય વર્ષ અસંતુલિત રહ્યા ને તમે ઉજવો વિકાસ સપ્તાહ.
ગ્રેજ્યુએટ, માસ્ટર કરનાર ને 5વર્ષ 26000 માત્ર 5 વર્ષ રહેનાર ને...
#Remove_Fix_Pay_Gujarat