#કૃષિ_યુનિવર્સિટી#જુનિયર_ક્લાર્ક વર્ગ-૩ની ભરતી પરીક્ષામાં થયેલ ગંભીર #ગેરવ્યવસ્થા અને ખાનગી એજન્સીની નિષ્ફળતા અંગે ત��ત્કાલિક કાર્યવાહી કરવ��� બાબત.👇🏻
📌ગુજરાત રાજ્યની જુનાગઢ, આણંદ, નવસારી તથા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્ક (ક્લાસ-3) ની ૨૨૭ જગ્યાઓ માટે યોજાયેલી ભરતી પરીક્ષા દરમિયાન થયેલી ગંભીર ગડબડી સામે અમે ગંભીર મુદ્દાઓ રજૂ કરીએ છીએ. અમે, ગુજરાતના લાખો બેરોજગાર યુવાનો અને આ પરીક્ષાના ઉમેદવારો, આપનું ધ્યાન તાજેતરમાં જુનિયર ક્લાર્ક (વર્ગ-૩) ની ભરતી પરીક્ષામાં થયેલી ગંભીર અનિયમિતતાઓ અને બેદરકારી તરફ દોરવા માં���ીએ છીએ. આ પરીક્ષાની જવાબદારી એક ખાનગી એજન્સીને ₹૫ કરોડના ખર્ચે સોંપવામાં આવી હતી, પરંતુ આ વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે અને ઉમેદવારોની મહેનત તથા ભવિષ્ય જોખમમાં મુકાયા છે.
📌અમારી પાસે ઉપલબ્ધ માહિતી અને અસંખ્ય ઉમેદવારોના અનુભવો દર્શાવે છે કે આ પરીક્ષા કોઈ વ્યવસ્થિત આયોજન નહોતું, પરંતુ ગોટાળાઓ અને બેદરકારીનો ભંડાર હતો.
🛑પરીક્ષામાં થયેલા મુખ્ય ગોટાળા અને ગંભીર ગેરવ્યવસ્થા👇🏻
📍 પેપરના સીલ તૂટેલા – અનેક કેન્દ્રો પર પરીક્ષા શરૂ થતાં પહેલાં જ પેપરના સીલ તૂટેલા જોવા મળ્યા.
📍 સમયનું અયોગ્ય સંચાલન – ઘણા કેન્દ્રો પર પેપર મોડું મળ્યું, સમય ઓછો મળ્યો કે પછી સમય પૂરો થયા બાદ પણ પેપર વહેંચાયા.
📍 અપ્રશિક્ષિત સ્ટાફ – ઘણા કેન્દ્રો પર સુપરવાઇઝરોને નિયમોનો જ્ઞાન નહોતું, જેના કારણે ઉમેદવારોમાં ગોટાળો થયો.
���� સુરક્ષાનો અભાવ – અનેક કેન્દ્રો પર ઉમેદવારોનું યોગ્ય ચેકિંગ ન થતાં ગેરરીતિની સંભાવના વધી.
📍 શંકાસ્પદ ઘટનાઓ – ગેરહાજર ઉમેદવારની OMR શીટ અન્ય રૂમમાં ભરાવાની ઘટનાઓ સામે આવી, જે ભ્રષ્ટાચારની સ્પષ્ટ નિશાની છે.
🛑 ઉમેદવારોની સ્પષ્ટ માંગણીઓ👇🏻
👉🏻 ઉપરોક્ત તમામ ઘટનાઓને આધારે જવાબદાર વ્યક્તિઓ સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે.
👉🏻 સંપૂર્ણ પ્રક્રિયાની ઉચ્ચ સ્તરીય તપાસ થાય અને ખાનગી એજન્સી, પરીક્ષા કેન્દ્રના સંચાલકો તેમજ અન્ય જવાબદાર લોકો સામે કડક કાનૂની પગલાં લેવાં આવે.
👉🏻 ભવિષ્યમાં આવી પરીક્ષા માટે ખાનગી એજન્સીને સોંપણી ન થાય, પરંતુ સરકારી તંત્ર દ્વારા જ પારદર્શક રીતે આયોજન થાય.
👉🏻 આ તમામ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે.
#ClerkExamScam #GujaratExams #YouthJustice #StopExamCorruption #AccountabilityNow
@JAU_Junagadh
@AAUAnand
@NAU_Navsari
@DAU_Dantiwada
@AgriGoI
@nstomar
@AgricultureGoG
@RaghavjiPatel
@GujaratAgricult
@RaghavjiPatel
@InfoGujarat
@dpradhanbjp
@Bhupendrapbjp
@EduMinOfIndia
@prafulpbjp
@Bhupendrapbjp
@kuberdindor
@irushikeshpatel
@VtvGujarati
@tv9gujarati
@abpasmitatv
@GSTV_NEWS
@sandeshnews
@News18Guj
@Zee24Kalak
@devanshijoshi71
@Jamawat3
@nidhirpatel6
@Janak_Sutariyaa
@JournoJayesh
@hdraval93
@DevendraBhatn10
@chintanbhogayta
@chintan_acharya
@Divya_Bhaskar
@tgbasiya
@NewsNavajivan
@gopimaniar
@ImVimit
@iDixitThakrar
@KKanteliya
@SamirParmar1947
@BhavikSudra3
@Vivekdoza
@JigarThakar_NC
@dave_janak
@NewsCapitalGJ
@svamanmedia
@GujaratFirst
@nikunjjani9
આજ ભાવનગર માં નીમુબેન ની સભા માં વિરોધ કરવાં ગયેલ મારા પરમ મિત્ર અજયસિંહ જાડેજા અને રવિરાજ સિંહ ગોહિલ ખદરપર તેમજ બન્ના ગ્રૂપ ભાવનગર ની પોલીસ અટકાયત થઇ
પ્રશાસન વેલા એમને છોડી દે એવી આશા છે
@Ajaysinhji1@abpasmitatv@SidharajsinhjiC@YAJadeja
ગુજરાત માં 5 વર્ષ #ફિક્સ_પગાર ની નોકરી હોય, તેમ શું 5 વર્ષ વસ્તુઓ ના ભાવ "ફિક્સ" હોઈ છે ❓
ગુજરાત રાજ્યની અસ્મિતાને ઝાંખપ રૂપ ફિક્સ-પગાર નીતિ રદ થવી જ જોઈએ.
નામદાર ગુજરાત હાઇકોર્ટે ફિક્સ પગાર મામલે આપેલ ચુકાદાનું પાલન કરી નામદાર સુપ્રીમ કોર્ટમાં ચાલતો ફિક્સ પગારના કર્મચારીઓ વિરુદ્ધનો કેસ પાછો ખેંચી ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓને ન્યાય આપો. ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ માટેની અન્યાયી અને શોષણભરી ફિક્સ પગારની નીતિ નાબૂદ કરી સમાન કામ સમાન વેતન મુજબ તેમના હક્ક આપવો જ પડશે.
આજરોજ ફિક્સ પગાર પર નીતિ દૂર કરવા કર્મચારીઓ એ રાજ્યપાલને પત્રો લખ્યા.
#Remove_Fix_Pay_Gujarat
#fixpay
@CMOGuj@Bhupendrapbjp
*વધુ એક #ભાજપના જ ધારાસભ્ય આવ્યા #જ્ઞાન_સહાયક પ્રોજેકટ ના વિરોધમાં.
#જૂનાગઢના_ધારાસભ્ય સંજય કે. કોરડિયા એ પોતાની જ ��રકારને પત્ર લખી જ્ઞાન સહાયક રદ કરવાની દરખાસ્ત કરી.
જોઈએ હવે પોતાના જન પ્રતિનિધિ નું સાંભળે છે કે કેમ ? #અધિકારી_રાજ નહીં ચાલતું હોઈ તો જનનેતા ના અવાજ ની અસર પડશે
દ્રૌપદીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું હતું, દુઃશાસન અને દુર્યોધનના અટ્ટહાસ્યથી કુરુસભા પડઘાતી હતી પણ એ કથાનકને યુગો વીત્યા પછી પણ થાય કે ધૃતરાષ્ટ્રનો પુ��્ર માટેનો પ્રેમ એટલો અંધ હતો કે એને સામે થતો અત્યાચાર ના દેખાયો!
જવાબ વર્ષો પછી પણ એ જ છે
અન્યાય માટે અંધ સત્તા જ જવાબદાર!
#Manipur
13 JAK RIF, Bravest of Braves!
Today, 24 yrs ago, Paramveer Capt Vikram Batra, PVC(P) laid down his life for the Nation, paving the way for the capture of Pt 4875, now "Batra Top"
My deepest Homage to this brave son of India! 🙏
Yeh Dil Maange More!
Durge Mata Ki Jai
Jai Hind 🇮🇳
Announcing the launch of Chandrayaan-3:
🚀LVM3-M4/Chandrayaan-3 🛰️Mission:
The launch is now scheduled for
📆July 14, 2023, at 2:35 pm IST
from SDSC, Sriharikota
Stay tuned for the updates!
આ 2000 ની નોટ સપ્ટેમ્બર સુધી માં બંધ થવાની છે તો શું ઓલી ચિપ આપડે રાખવાની કે સુસુધીર ને આપવાની કે જમાં કરાવવા ની ???🤣
માસ્ટરસ���ટ્રોક માનવા વાળા મિત્રો જણાવજો પ્લીઝ 🤣🤣