Worst experience ever since I’ve shopped from @Flipkart . Ordered panasonic ac on 15th june . Delivery gets delayed 2 times and no one give me specific answer about my product. Very disappointed @Flipkart@flipkartsupport . Never ever buy from your app again @Flipkart
આજ રોજ તારીખ ૧૮ મે ૨૦૨૧ ના રોજ રાજ્યના નર્સિંગ સ્ટાફ ધ્વારા તેમના હકો મેળવવા હડતાલ કરવામા આવેલી છે. આ બાબતે નર્સિંગ સ્ટાફમાં સારી એકતા અને મક્કમતા જોવા મળી છે. ઘણી રજુઆત બાદ પણ માંગો પુરી ન થતા છેલ્લે મજબુરીમાં આ પગલું લેવામાં આવ્યું છે. #WeAreNurses#NursesUnited@PMOIndia