आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने अंदमान - निकोबार द्वीप समूह के 21 द्वीपों को परमवीर चक्र से सम्मानित 21 जवानों का नाम दिया।*
*यह हमारे देश के बहादुर जवानों के शौर्य को चिरकाल तक जीवित रखने का अत्यंत सराहनीय प्रयास है।*
*इसके लिए मैं मोदी जी का हृदय से धन्यवाद करता हूँ।
मैं जब उनसे 100वें जन्मदिन पर मिला तो उन्होंने एक बात कही थी, जो हमेशा याद रहती है कि કામ કરો બુદ્ધિથી, ��ીવન જીવો શુદ્ધિથી यानि काम करो बुद्धि से और जीवन जियो शुद्धि से।
कोई अगर विद्या का दान कर रहा है तो समाज हित में सबसे बड़ा काम कर रहा है। शिक्षा के क्षेत्र में जलाया गया एक छोटा सा दीपक भी पूरे समाज को रोशन कर सकता है।
- पीएम श्री @narendramodi जी
#MannKiBaat
આજ તા.૧૫/૧૧/૨૦૨૨ મંગળવાર રોજ અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવ��ર તરીકેની ઉમેદવારી ફોર્મ ભરવાના પ્રસંગે અમદાવાદ પૂર્વના સાંસદ શ્રી એચ. એસ.પટેલ,અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય શ્રી જગદીશભાઈ પટેલ,અમરાઈવાડી વિધાનસભા પ્રભારી શ્રી જીગ્નેશભાઈ પંડયા સાથે કાર્યકર્તા મિત્રો હાજર રહ્યા
FIT તથા GIDC માં આવેલ ઉદ્યોગકારોની ડબલ ટેક્ષેશન સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવેલ રજૂઆતને ધ્યાનમાં રાખીને આ સમસ્યાના સમાધાન માટે સરકાર દ્વારા ��કારાત્મક અભિગમ આપવા બદલ ખૂબ ખૂબ આભાર.
જનશક્તિના મક્કમ નિર્ધારનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે ગુજરાતમાં જળ સંરક્ષણ ક્ષેત્રે થયેલ ઉપલબ્ધિ….!
ગુજરાતની જળ ક્રાંતિએે ખેડૂતોના સર્વાંગી વિકાસમાં અને રાજ્યની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપ્યું છે.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી પ્રેરાઈ ઘોડાસર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કન્વીર શ્રી દિપકભાઈ પટેલ, સાર્થક ગ્રુપ ટ્યુશનનાં સંચાલક શ્રી અર્પણભાઈ પટેલ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કન્વીર શ્રી અનુચભાઈ પટેલનું ��ેસ પહેરાવી ભારતીય જનતા પાર્ટી માં સ્વાગત કરવામાં આવ્યું..