1975 માં તત્કાલિન કેન્દ્ર સરકારે દેશમાં ઈમરજન્સી લાદી ત્યારે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કટોકટીના એ કાળમાં લોકતંત્રની રક્ષાના નિર્ધાર સાથે સરકારના આ પગલાંનો વિરોધ કરવા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી. આ અંગેના પુસ્તક "आपातकाल के सेनानी नरेंद्र मोदी" નું વાંચન ખૂબ રસપ્રદ બની રહ્યું.
ઇતિહાસ, રાજનીતિ અને રાષ્ટ્રનિર્માણ પ્રત્યે અભિરુચિ ધરાવતા સૌ કોઈને આ પુસ્તક ઉપયોગી માહિતી અને પ્રેરણા પૂરી પાડશે.
પુસ્તકનું સંકલન અને પ્રકાશન @themodistory@BlueKraft દ્વારા કરવામાં આવ્યું છે.
પુસ્તક ઓનલાઈન ખરીદવા લિંક: https://t.co/9CqyBjrsnQ
#AapatkalKeSenani
Honoured to welcome the African Union as a permanent member of the G20 Family. This will strengthen the G20 and also strengthen the voice of the Global South.
જાહેરખબર ક્રમાંક : ૦૩/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩ (સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓ)ની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) તા.૨૩/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ ૧૦.૩૦ કલાકે રાખવામાં આવેલ, જે અતિભારે વરસાદ હોવાના કારણે મોકુફ રાખવામાં આવે છે. 1/2
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના વિકાસશીલ નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સ્કિલ, સ્કેલ અને સ્પીડ’ ના ધ્યેયમંત્ર સાથે વિશ્વકક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી થઈ રહ્યું છે નવા ભારતનું નિર્માણ.
#9YearsOfGatiAndPragati
બિપરજોય વાવાઝોડાની સંભવિત આફત સામે જરૂરિયાતમંદોને સહાય કરવા માટે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા સંગઠનોને ફૂડ પેકેટ તૈયાર કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ ડૉક્ટર સેલની ટીમ પણ સૂચના પ્રમાણે વિવિધ જિલ્લાઓમાં જવા તૈયાર છે.
- પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil#CycloneBiporjoy
માન. કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન, માન. કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી શ્રી પિયૂષ ગોયલની ઉપસ્થિતિમાં નવી દિલ્હીમાં આયોજિત નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામની એપેક્સ કમિટીની દ્વિતીય બેઠકમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભાગ લીધો.
માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિઝન મુજબ દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રીયલ કોરીડોર અને તે અંતર્ગત ધોલેરા SIRનું આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થઈ રહ્યું છે તેની પ્રગતિની વિગતો આ બેઠકમાં આપી તથા આ પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર દ્વારા મળી રહેલ સહયોગ બદલ આભારની લાગણી વ્યક્ત કરી.
"પથ અંત્યોદય, પ્રણ અંત્યોદય અને લક્ષ્ય અંત્યોદય"ના ભાવ સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારને સુશાસનના 9 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. આ 9 વર્ષમાં ભારતે પ્રાચીન સાંસ્કૃતિક મૂલ્યોના જતનની સાથે વૈશ્વિક પ્રગતિ સાધી છે. ગરીબ કલ્યાણ, યુવા ઉત્કર્ષ, મહિલા સશક્તિકરણ, કૃષિ અને ઔદ્યોગિક વિકાસ સહિતના દરેક ક્ષેત્રે ભારતે અભૂતપૂર્વ પ્રગતિ સાધીને આત્મનિર્ભરતા તરફ આગેકદમ માંડ્યા છે. આવો, આ અમૃતકાળમાં ભારત વિકસિત દેશોની હરોળમાં મોખરાનું સ્થાન મેળવે એ માટે સહિયારો પુરુષાર્થ કરવા આપણે સૌ સંકલ્પબદ્ધ થઈએ.
#9YearsOfSeva
#AMCJobAlert
AMCમાં એડિશનલ ચીફ એન્જિનીયર પદ પર ૦૧(બિનઅનામત) નિયુક્તિ માટે લાયકાત અને વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે.
વધુ માહિતી અને ફોર્મ ડાઊનલોડ તથા અરજી માટે https://t.co/H3m3cakDMu પર recruitments સેક્શનની મુલાકાત લો.