मनमोहन सिंह की जयंती हमें यह सोचने का अवसर देता ��ै कि क्या राजनीति में ईमानदारी और शालीनता लंबे समय तक टिक सकती है? क्या चुप रहना भी कभी-कभी एक राजनीतिक भाषा बन जाती है? यह सवाल ज़रूरी है,क्योंकि व्यक्तित्व से ज़्यादा अहम है वह रास्ता,जो आने वाली पीढ़ियों के लिए खुला छोड़ा गया है
✍️ મૂલ્યાંકન નો માપદંડ શું?
ટકે શેરભાજી ને ટકે શેર ખાજા.
#GPSC 429મેઈન્સ માં માર્ક્સ હોવા છતાં ઇન્ટરવ્યુ માં 20 માર્ક્સ આપીને નાપાસ કરેલ ઉમેદવાર ને આજે UPSC ના રિઝલ્ટ માં 348 રેન્ક મળ્યો.
વિચારો આવા કેટલાય કાબેલને કાળના ખપ્પરમાં હોમી દીધા હશે!!!!
#UPSC2024#અગ્નિ_અસ્ત્ર
💐���ાવ છેવાડાના સાંતલપુર તાલુકાના હમીરપુર ગામનો ૨૪-૨૫ વર્ષના વિપુલ કરમણભાઈ ચૌધરી પણ UPSCમા સિલેક્ટ થયા છે 🥳 હા gpsc મો માત્ર 20 માર્ક્સ ઇન્ટરવ્યૂ મો આવ્યા હતા😔
🎉UPSCમા બૃહદ બનાહકોઠાના બે યુવાનોએ મેદાન માર્યુ છે
🎉પાલણપુરના બ્રિજેશ બારોટ પણ UPSCમા સિલેક્ટ થયા છે
#upscresult
વ્યક્તિગત પર્સનાલિટી ક્યારેય ન બદલાવી શકાય એ હુ માનું છું તેથી પ્રશ્ન ઊભો થાય છે કે @GPSC_OFFICIAL માં કંઈ હદે સેટિંગ થતું હશે? એક વ્યક્તિ UPSC માં પાસ થાય છે અને એ જ વ્યક્તિને GPSC ઈન્ટરવ્યુમાં ૨૦ જ માર્ક મળે.
આવી બૂમો ટેલિગ્રામમાં પડવા લાગી.
@Bhupendrapbjp@Hasmukhpatelips
જે વિપુલ ચૌધરી GPSC મેઈન્સમાં 429 માર્ક લાવ્યો હતો એને ઈન્ટરવ્યુમાં 20 માર્ક આપી ફેલ જાહેર કરાયો હતો
આજે UPSC ના રિઝલ્ટમાં વિપુલ 348 મ�� રેન્ક લાવ્યો.
વિપુલ હવે આઈએફએસ અથવા આઈપીએસ બને એ નક્કી છે.
જોકે UPSC ના આ રિઝલ્ટ બાદ GPSC ની કાર્યપ્રણાલીને લઈ સોશિયલ મીડિયામાં સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે.
એક ભાઈ ને 429 માર્ક્સ મેઇન માં હોવા છતાં GPSC ઇન્ટરવ્યુ માં 20 માર્ક્સ આપીને નાપાસ ઘોષિત કર્યો
એને આજે UPSC ના રિઝલ્ટ માં 348 રેન્ક લાવ્યો😭
હવે વિચારવાનું એ છે કે
UPSC એ ખોટું મૂલ્યાંકન કર્યું કે સાહેબ ( GPSC) એ??🤔🤔
गुजरात के एक उम्मीदवार चौधरी विपुलभाई करमनभाई के भविष्य के साथ @GPSC_OFFICIAL ने बड़ा खेल खेला।
विपुलभाई चौधरी ने GPSC मुख्य परीक्षा में 429 अंक हासिल किए। ज�� इंटरव्यू की पैनल ने उन्हें केवल 20 अंक देकर असफल घोषित कर दिया।
आज जब @UPSC_Official का परिणाम आया तो विपुलभाई चौधरी को 348वीं रैंक के साथ फाइनल परीक्षा पास कर सिलेक्शन मिला।
UPSC परिणाम के बाद GPSC की कार्यप्रणाली को लेकर कुछ सवाल उठ रहे है।
કાલે છેવાડાનો ઉમેદવાર GPSC ની પરીક્ષા આપ્યા બાદ ખૂબ જ ઝડપથી છેવાડા તરફ જવા રવાના થઈ ગયા છે. 😂🤣😅
કાકા ��ેવાડા છેવાડા કરી ને ગલકા ઘાલી દીધા 😅
છેવાડા લગી હજુ લાઇટ બરોબર પહોંચતી નથી ��મેદવાર આમાં તંબૂરો ક્લાસ 1 2 સુધી પહોંચે 😅