@AhmedabadPolice@GujaratPolice Online અરજી કરતી વખતે બધા Documents upload કરેલા હોય છતાં physical copy માંગવામાં આવે છે અને પ્રોસેસમાં વિલંબ કરવામાં આવે છે તો E Governance ખાલી On પેપર જ છે?
@jigneshmevani80 જ્યારે એક સામાન્ય વ્યક્તિ દવા ખરીદવા મેડિકલ માં જાય છે ત્યારે તેને 10 રૂપિયા ની દવા 100 રૂપિયા માં આપે છે. શું આ મેડિકલ વાળા યોગ્ય છે?? ક્યાં ગઈ તેમની medical ethics. ડોક્ટર અને મેડિકલ વાળા સામાન્ય નાગરિકોને લૂંટે છે. શું આ તેમના ધંધા યોગ્ય છે??
NIT Surat Alumnus Shri Tejas Parmar (IAS) is now the collector of Surat!
सोचिए, जिस कॉलेज में अपने पढ़ाई की
उसी जिले के कलेक्टर-शिप मिले -
ये coincidence बहुत कम होता है।
આ વર્ષે GPSC વર્ગ 1,2 ની ખાલી 71 જગ્યાઓ માટે ભરતીનું આયોજન આયોગ તેમજ વિધાર્થીઓ માટે મુશ્કેલ છે. આના કરતા આ વર્ષે ભરતી stop કરી પાછળની ભરતી પૂર્ણ કરી અને આવતા વર્ષે બે વર્ષની ભેગી ભરતી પ્રક્રિયાનું આયોજન યોગ્ય અને જાહેર હિતમાં છે.
@GPSC_OFFICIAL@VtvGujarati@deepakrajani123
@Jamawat3 ગુજરાતના અધિકારીઓ ની ભરતી 3 વર્ષ થી અટકાવી રાખી છે એનું શું??Gpsc માં interview લેવા સભ્યો નથી છતાં આ બાબતે બિકાઉ મીડિયા silent છે. કોઈ શર્મ નામની વસ્તુ છે??
@deepakrajani123 Ethics,honesty,integrity, karmayogi, vikshit bharat, good governance, is on paper only. No one is responsible for preparing millions of Gujarati students that applies to government and also to the existing bureaucrats. Both of them lacks empathy and compassion.