॥राष्ट्रार्थे रक्तदान॥
ArmyOperation SINDOOR અનુસંધાને આગામી સમય દરમિયાન ઉભી થનાર રાષ્ટ્રીય જરૃરીયાત અંતર્ગત, રાધનપુર રામસેવા સમિતિ દ્વારા આયોજિત રક્તદાન શિબિર દરમિયાન મારી ઉપસ્થિતી અને મારા દ્વારા રક્તદાન....
રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાત�� યોજાયેલ આ રક્તદાન કેમ્પ ખાતે રાધનપુરના નાગરિકોએ ખૂબ ઉત્સાહભેર અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતા रक्तदान કર્યું હતું, યુવાનો, પ્રૌઢો અને મહિલાઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
રક્તદાન શિબિર કાર્યક્રમ દરમિયાન ગોતરકા ના સંત શ્રી નિજાનંદ બાપુ, પ્રકાશભાઈ દક્ષિણી, હરેશ રઘુરામ ઠક્કર, નગરના મહિલા ભાજપ કોર્પોરેટર કુ.મિરઝા, ઇશ્વરભાઇ પંચાલ, રેફરલ હોસ્પિટલના સાંપ્રત સુપ્રિટેન્ડન્ટ ડૉ. કે.પંચાલ આરોગ્ય વિભાગ અધિકારી ડૉ.કેતન ઠક્કર રામસેવા સમિતીના કાર્યકર્તાઓ અને રાધનપુરના રાષ્ટ્રપ્રેમી નાગરિકોએ ઉપસ્થિત રહી blood donation Camp ને સફળ બનાવ્યો હતો.
इस्लामिक धरती कतर पर जिनकी मृत्युदंड की सजा निर्धारित हो चुकी थी, और कतर मे जेलवासी भारतीय अधिकारियों का जीवन बचना अनिश्चित बना हुआ था, भारत भूमि पर कभी वापस लौट ने की आशायें ओझल होती जा रही थीं, उस समय मोदी सरकार ने अपनी कूटनीतिक शक्ति का प्रयोग किया! और भारत अब विश्व स्तर पर अग्रसर राष्ट्र रुप धारण कर चुका है' उसका प्रमाण भी प्रस्तुत किया!
आज रामकृपा से सभी मृत्युगामी जेलवास�� अधिकारी सकुशल स्वदेश लौट आए हैं। वे अपने परिवार के बीच पहुंच गए हैं। निराशा-हताशा के अंधकार मे घिरे कई परिवारों के प्रांगण मे उमंग और उत्साह' उत्सव बनकर लौट आया है! मृत्यु के पाश से छूटना, और नवजीवन के प्रकाशित अनुसंधान के साथ पुन: मातृभूमि पर गौरवपूर्ण रूप से वापसी करना' निश्चित तौर पर दीपोत्सव उल्लास से कम नहीं है! ये सब एक फ़िल्मी कहानी समान था। अथवा यह घटनाक्रम सशक्त भारत के नये आयाम जैसा था।
हमे डंके की चोट पर कहना चाहिए की "मोदी है तो सब कुछ मुमकिन है।
शक्तिमान राष्ट्र की अनुभूति ऐसे ही नहीं होतीं, उसके लिए एक सबल राष्ट्र नायक का होना अति आवश्यक है।
- Swami Nijanand
https://t.co/Q5tZkmmQ1R
=============
॥ તિથી રામાયણ ॥
=============
રાષ્ટ્ર જ્યારે ર��મમય બન્યું છે, અને 22મી જાન્યુ. ભગવાન શ્રીરામ જન્મભૂમિ ઉપર પુન: સ્થાપિત થઇ રહ્યા છે ત્યારે,
ગુજરાતના ગામડે ગામડે ગવાયેલ પંદર તીથીની રામાયણ ગોતરકા “બ્રહ્મચારી આશ્રમ ભજનમંડળ” દ્વારા પ્રસ્તુત છે.
#જયશ્રીરામ
ગાયન : સ્વામી નિજાનંદ(ગોતરકા)