#2800Police_SRPF_Districtwise દિવસ રાત ફરજ બજાવતા પરિવારથી સતત દૂર રહીને, માનસિક તણાવ, વ્યસનો અને આપઘાત તરફ જતા એસઆરપી જવાનોને બચાવો. હવે થોડી રહેમ કરો એસ.આર.પી જવાનો ને સ્થાયી કરો જેથી તેઓ પણ તેમના પરિવાર સાથે રહી શકે.
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહ���બ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp
@CMOGuj
#2800Police_SRPF_Districtwise સાહેબ SRP પોલીસ નો જ એક ભાગ છે, અને ડયુટી પણ એક સાથે જ કરે છે, SRP ની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શક�� છે, જો SRP ની બદલી બંધ થાય તો જવાનો પોતાના પરિવાર સાથે રહી શકે.
#2800Police_SRPF_Districtwise એસ.આર.પી. અને પોલીસ ના જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી જવાનો ની વેદના ને સમજો
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp
#2800Police_SRPF_Districtwise હવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj