એસ આર પી ને સ્થાયી કરો પોલીસ નો ગ્રેડ પે 2800 કરો અમારો હક અમને આપો . સતત ખડે પગે ઉભી રહેતી પોલીસ દિવસ હોય કે રાત શિયાળો ઉનાળો ચોમાસુ ગમે તે સિઝન હોય છતાં કોઈ પરવા કર્યા વગર પોતાની ફરજ અદા કરે છે. પોલીસ ની નોકરી માં કોઈ ટાઈમ નક્કી નથી #2800Police_SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise
જવાનો પોતાના બાળકોથી દૂર રહે છે જેથી બાળકો વ્યસન અને ગુનાહિત પ્રવૃત્તિ તરફ જતા રહે તો તેની જવાબદારી કોણ લેશે..
એસ. આર. પી. જિલ્લા વાઈસ સ્થાયી કરો
#2800Police_SRPF_Districtwise. સાહેબ બધા સરકારી કર્મચારીઓ આંદોલન પોતાના પગાર વધારવા માટે કરે છે,પરંતુ આં SRP જવાનો ને પગાર વધારો નથી જોઈતો બસ એની માંગણી એ જ છે કે મતલબ વગર ની ૩ મહિને બદલી અટકાવી પોતાના પરિવાર સાથે રહેવાની આં લોકો ને પૈસા નહિ પરિવાર સાથે રહેવાની છે,
https://t.co/O2xLyzh2zT
SRPF જવાનોના પ્રશ્નોને લઈને ન્યુઝ નેટવર્કમાં 2 કલાક નું મહા મનોમંથન
SRPF સ્થાયી કરી શકાય;જમ્મુ-કાશ્મીરમાં 370 ની કલમ હટી શકે તો SRPF જવાનો માટે એક નિયમ કેમ ન બદલે?? નિવૃત IPS ઓફિસરો ના ઘરે SRPF જવાનોને ઓર્ડલી તરીકે કેમ રાખવામાં આવે છે .@vijayrupanibjp
#Justice4SRPF. જવાનો રાજ્ય ના નાગરિકો ની સુરક્ષા અને સલામતિ માટે તેમના પરિવાર થી દુર આંતર રાજ્ય માં ચોવીસ કલાક ખડેપગે રહેતા હોય છે. તેમની તકલીફો ને દૂર કરવી એ આપણી નૈતિક ફરજ છે. એસ.આર.પી માં જિલ્લા વાર નિમણુક કરી #જવાનો_ની_વેદના દૂર કરવી જોઈએ. @vijayrupanibjp
#Justice4SRPF માનનીય @vijayrupanibjp સાહેબશ્રી ને મારી અરજ છે કે દર 3-3 મહિને થતી srp જવાનોની બદલી માં રોક લગાવી આજ દિન સુધી રાત દિવસ પોતાના પરિવાર ના સભ્યોથી દુર રહી ફરજ બજાવતા srp જવાનોની માંગ પૂરી કરી srp જવાનોને સ્થાયી કરો.એક નિર્ણય srp જવાનોના પરિવાર માટે પણ લો
@CMOGuj
આ એક srp જવાન ની વેદના..
સાહેબ બધા સરકારી કર્મચારીઓ આંદોલન પોતાના પગાર વધારવા માટે કરે છે,પરંતુ આં SRP જવાનો ને પગાર વધારો નથી જોઈતો બસ એની માંગણી એ જ છે કે મતલબ વગર ની ૩ મહિને બદલી અટકાવી પોતાના પરિવાર સાથે રહેવાની આં લોકો ને પૈસા નહિ પરિવાર સાથે રહેવાની છે #Justice4SRPF
#justice4SRPF
સાહેબ, આ એક જ SRP Department એવો છે જેમા SRP જવાન રુપીયા નઈ પણ, પોતાનો પરિવાર માગે છે.
એમા પણ આપડી સરકાર ને તકલિફ પડે છે, SRP જવાનો ને પોતાના પરિવાર જોડે મિલાવા ની.
શું SRP જવાન પોતાનો પરિવાર પણ ના માગી શકે ????@CMOGuj
#Justice4SRPF જવાનો માં ટેલેન્ટ હોય જ છે સર પરંતુ SRP ના જવાનો ને ટેલેન્ટ દેખાડવા ની તક જ નથી મળતી, સાહેબ પોલીસ ની ભરતી થી માંડી ને તેને ચાલતા, અને પોલીસ સ્ટેશનમાં નોકરી કરવા માટે તૈયાર કરે છે,તથા કોન્સ્ટેબલ થી માંડી ને DySP સુધી તાલીમ એસ.આર.પી. જ આપે છે, જે સનાતન સ્ત્ય છે.
SP ની સજા ના ભાગ રૂપે SRPF માં બદલી કરાઈ.
મતલબ સાફ છે SRPF ની વ્યવસ્થા કેદખાના બરાબર કરી દેવામાં આવી છે.
@vijayrupanibjp જી SRPF જવાન ની તકલીફ સમજી રાહત આપો.
#JusticeForSrp
માન. @vijayrupanibjp અને @PradipsinhGuj ને વિનંતી છે કે MLA ચંદનજી ઠાકોર એ આપને લખેલ પત્ર અને હજારો જવાનોની લાગણી ધ્યાને રાખી SRPF જવાનો ને રાહત આપવામાં આવે.
#JusticeForSrp