પોરબંદર ના રાણા કંડોરણા ના આહિર સમાજ નો ઉગતો તારલો બાળ કલાકાર ધ્રુવ ભાટું!
શું અવાજ છે! કદાચ યોગ્ય પ્લેટફોર્મ મલે તો કોહીનૂર બની શકે એવી યોગ્યતા પુરવાર કરી શકે છે આ બાળક!
જય મુરલીધર 🙏
સત્તાના અહંકારમાં ભાજપની સરકાર તમામ વિભાગના કર્મચારીઓનું આર્થિક શોષણ કરી રહેલ છે. ભાજપના મંત્રીઓના પગાર વધે છે પણ કર્મચારીઓ આજે પણ ફિક્સ પગારમાં નોકરી કરવા મજબુર બન્યા છે.
ગુજરાતનો મજબુત વિકલ્પ આમ આદમી પાર્ટી.
વાહ સરકાર વાહ !આવા દિવસો લાવ્યા કે જેમાં પોલીસ પરિવાર અને બાળકોએ પોતાના હક્ક અને ન્યાય માટે રસ્તા પર આવવું પડે અને એને રોકવા પણ પોલીસનો જ ઉપયોગ !? દયાહીન થયો નૃપ 😭😭😭
પોલીસ કર્મચારીઓની વાજબી માગણીઓ
🔺 ૦૮ કલાક ઉપર નોકરી લેવામાં આવે ત્યારે દર કલાક (૦૧ કલાક) મુજબ રૂ.૧૦૦/- લેખે વધારાનુ ભથ્થુ આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
#SUPPORT_GUJRAT_POLICE
#SUPPORT_GUJRAT_POLICE
પોલીસ કર્મચારીને દર માસે રૂ.ર૫/- વોશીંગ એલાઉન્સ આપવામાં આવે છે જે રદ કરી નવિન એલાઉન્સ દર માસે રૂ.૯૦૦/- આપવાનુ રહેશે. (નોધઃ-દર પાંચ વર્ષે રકમમાં વધારો કરવાનો રહેશે.)
ગુજરાત પોલીસના અધિકારોના સમર્થનમાં આમ આદમી પાર્ટી - રાજકોટ જિલ્લા ટીમ દ્વારા રાજકોટ જિલ્લા શ્રી એસ.પી સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવ્યું.
#પોલીસનો_ગ્રેડ_પે_વધારો