સાહેબ બધા સરકારી કર્મચારીઓ આંદોલન પોતાના પગાર વધારવા માટે કરે છે,પરંતુ આં SRP જવાનો ને પગાર વધારો નથી જોઈતો બસ એની માંગણી એ જ છે કે મતલબ વગર ની ૩ મહિને બદલી અટકાવી પોતાના પરિવાર સાથે રહેવાની આં લોકો ને પૈસા નહિ પરિવાર સાથે રહેવાની છે,,
#VijayRupani@isudan_gadhvi#Justice4SRPF
#JusticeForSrp Now it has become a digital Gujarat, Mr. Rupani. These S.R.P’s are showing their own sensibilities to go digital. Now you too show some sympathy by digitizing S.R.P and stopping 3-3 month transfers and making it permanent, sir.
#Justice4SRPF@vijayrupanibjp
#Justice4SRPFહવે તો ડિજિટલ ગુજરાત થઈ ગયુ છે રૂપાણી સાહેબ. આ S.R.Pના જવાનો પોતાની સંવેદનાઓ દર્શાવી રહ્યા છે ડિજિટલ માધ્યમથી. હવે આપ પણ થોડી સંવેદના દર્શાવી S.R.Pને ડિજિટલ કરાવીને 3-3 મહિના ની બદલીઓ અટકાવી ને સ્થાયી કરવામાં આવે સાહેબ.#JusticeForSrp@CMOGuj#SaveGujSrp @abpasmitat
Kannauj: 5 people died, at least 18 injured after a private bus hit another vehicle at Agra - Lucknow Expressway this morning. The injured have been taken to a hospital. The bus was going from Bihar's Darbhanga to Delhi when the accident occurred.
#TV9News
SRP- પોલીસનો જ એક ભાગ છે, ડયુટી પણ એક સાથે જ કરે છે, SRPની ડયુટી પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા ની છે, માટે એ જ ડયુટી દર ૩-૩ મહિને બદલી કર્યા વગર પણ થય શકે છે, જો SRPની બદલી બંધ થાય તો જવાનો પરિવાર સાથે રહી શકે, દેશની સુરક્ષા સાથે બાળકોના ઘડતર માં પણ ધ્યાન આપી શકે.
#Justice4SRPF
#Justice4SRPF પાકી_ખબર_છે_મને કેટલાય મા-બાપે છેલ્લા 3-4 મહિના થી એમના દીકરાને જોયા પણ નથી, કારણ કે તે srp મા છે. સુ એમની પર ઘર ની કોઈ જવાબદારી નઈ હોય???srp સ્થાયી કરો જેથી અમે પણ પરિવાર ને સમય આપી
#Justice4SRPF
પરિવાર સાથે રહીને જો તમે પૈસા વાપરી ના શકો તે પૈસા શું કામના?
અમારે નથી જોયતું DA TA... અમારે બસ અમારો પરિવાર જોઈયે છે..
@isudan_gadhvi સાહેબ આવું આંદોલન ક્યારેય નહિ જોવા મળે જેને પૈસા ની નહિ પરિવાર ના હેત ની ભૂખ છે.. પ્લીઝ અમને અમારા પરિવાર સાથે રેહવા નો હક આપો 🙏🏻
પબ્લિક SRP ને જોઈ ખાટલા પોલીસ, સરકાર ના રખડતા પાડા કેસે, જો લગ્ન માટે છોકરી નું માંગુ આવે તો જો છોકરો srp માં નોકરી કરે છે તેમ કહે તો તે સાંભળીને ના બોલી દેશે. સરકાર અમારું નહિ તો અમારા પરિવાર નું તો વિચારો.
#Justice4SRPF