વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ મોકૂફ રહેતા જુનાગઢ ખાતે તારીખ 8 10 11 12 13 જાન્યુઆરીની પાછળ લઈ જવામાં આવેલ, શારીરિક કસોટી હવે મૂળ તારીખોએ લેવામાં આવશે જેથી હવે આ તારીખના ઉમેદવારોએ કોલ લેટરની તારીખ અને સમયે કસોટી માટે હાજર રહેવાનું રહેશે
#LRDS#LRD
પરિવારની ખુશીઓ ત્યાગીને દેશ સેવામાં તૈનાત સેના અને પોલીસ સહિતના જવાનોનું ધ્યાન રાખવાની ફરજ સરકારની છે. આપણી પોલીસને વિદેશ માફક કાર્યક્ષમ બનાવવી હોઈ તો તેમને એવી સહુલતો પણ દેવી જોઈએ. કામના કલાક નક્કી થવા જોઈએ, સારા પગાર આપવા જોઈએ, આધુનિક શસ્ત્રો અને ઉપકરણો સાથે સજ્જ કરવા જોઈએ.
બધા પોલીસકર્મી તેમજ તે પોલીસને સહકાર આપતા મિત્રોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રી શ્રી ને તેમજ ગૃહમંત્રી શ્રીને પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ એસ આર પી એફ ને સ્થાનિક કરવા માટે અપીલ કરશે @CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel@PradipsinhGuj
હું પણ જોડાઈશ પ્રતીક ઉપવાસ મા
@kapildesai99 ની સાથે
૨૧/૦૭/૨૦૨૦
SRP ને જિલ્લામાં સ્થાયી કરો
શિક્ષીત યુવાનો ની લાયકતને માન આપો, ન્યાય આપો
ગુજરાત પોલીસ ને ન્યાય આપો 2800 ગ્રેડ પે કરો
#2800Police_SRPF_Districtwise
હું પણ જોડાઈશ પ્રતીક ઉપવાસ મા
@kapildesai99 ની સાથે
૨૧/૦૭/૨૦૨૦
જે ને આંખો દેશ કોરોના યોદ્ધા તરીકે સલામ કરે છે તે પોલીસ અને SRP જવાનો સાથે અન્યાય કેમ?
#2800Police_SRPF_Districtwise
આવતી કાલે પ્રતીક ઉપવાસ આંદોલન મા આ રીતે દરેક મિત્રો એ પોતાનો ફોટો અને વિડીયો લઈને સોસીયલ મિડીય ના તમામ પ્લેટ ફોર્મ પર મુકવા વિનંતી
#2800Police_SRPF_Districtwise
દર ૩ મહિને કરવામા આવતી SRPF જવાનો ની બદલી ના વિરોધ મા ૨૧/૦૭/૨૦૨૦ ના રોજ
૨૧૦૦૦ જવાનો અને તેમના પરીવારો પ્રતીક ઉપવાસ આંદોલન મા જોડાશે
@kapildesai99
@Justiceforsrp
#2800Police_SRPF_Districtwise
#2800Police_SRPF_Districtwise ગુજરાત સરકાર કોરોના મહામારી સામે ઝઝૂમી રહયુ છે અને સવાલ સરકાર ની તિજોરીઓનો છે ત્યારે સરકાર ને આ મુદો ધ્યાન મા લેવો જોઈએ કેSRPના જવાનો જીલ્લા વાઇઝ સ્થાઇ કરવાની માંગણી કરી રહ્યા છે એમા પણ સરકાર ને 130 કરોડનો ફાયદો જ છે..
@vijayrupanibjp