હું એકલો ટ્વીટ નહિ કરું તો સુ ફરક પડશે એવું વિચારવાળા માટે ખાસ વિનંતી કે..
આજે નહિ કરી શકો તો ક્યારેય નહીં કરી શકીએ
માટે તમામને વિનંતી છે કે
અત્યારે જે ટ્વીટ નમૂના whatsapp ગ્રુપ માં આવે છે તેને વધુમાં વધુ ફોરવર્ડ કરો ટ્વીટરમાં whatsapp માં ટેલિગ્રામ માં
બધા પોલીસકર્મી તેમજ તે પોલીસને સહકાર આપતા મિત્રોએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી મુખ્યમંત્રીશ્રીને નાયબ મુખ્યમંત્રી શ્રી ને તેમજ ગૃહમંત્રી શ્રીને પોલીસના ગ્રેડ પે વધારવા તેમજ એસ આર પી એફ ને સ્થાનિક કરવા માટે અપીલ કરશે @CMOGuj@vijayrupanibjp@Nitinbhai_Patel@PradipsinhGuj
*Tweeter Tranding મહા અભિયાન *
તા 18/07/2020
10 am
#Justice4SRPF
તા 19/07/2020
10am
#2800GujaratPolice
વધુ મા વધુ લોકો ને આ મહાઅભિયાન જોડીએ
@union_police follow & Support on Twitter
આપણ ને તો કોરોના વોરિયર્સ ના લાભ પણ નથી આપ્યા
હવે તો હદ થઇ
ન્યાય ના હિત માટે તમામ આગળ
આવી લડો નહિતર કાયમ ગુલામી સહન કરવી પડશે
હવે તો ન્યાય મળવોજ જોઈએ
# ગુજરાત પોલીસ#
*નમસ્કાર મિત્રો*
ગુજરાતના દરેક પોલીસતેમજ પરિવારમિત્રોને જણાવવાનું કે ૧૯/૦૭/૨૦૨૦ના રોજ સમગ્ર ગુજરાત પોલીસ પરિવાર દ્વારા ૨૮૦૦ ગ્રેડ પે *આમારો અધિકાર ટ્વિટર*અભિયાન *મુખ્યમંત્રીશ્રી ગૃહમંત્રીશ્રી તેમજ તમામ મીડિયાને ટેગ કરશે અને જો આ *માંગણી૩૧/૦૭/૨૦૨૦સુધીમાં સરકાર દ્વારા નહિ
યુ હી બદનામ હેં હમ ખાખીવાલે લેકિન ઇતિહાસ ગવાહ હેં કીહર કિસીને હમે મહેફિલ મેં નહિ મુસીબત મેં બુલાયા હે.એક સાથે રહેજો બધા અને કોઈ પણ વાતચીત કે વાત ઘાટ કે ઉપરી અધિકારી નું પ્રેસર આવે તો પણ પ્રાણ જાય પણ વચન ન જાય એ રીતે લડત ચાલુ કરો.ગુજરાત પોલીસ નું આંદોલન ચાલુ થયું છે
આપ સૌ ગુજરાત પોલીસ પરિવાર ને ખ્યાલ જ છે કે ગુજરાત પોલીસ નું યુનિયન નથી....
અને બીજા રાજ્યો કરતાં આપણું રાજ્ય ઘણું સધ્ધર છે. છતાં પણ અન્ય રાજ્યો ની સરખામણી માં પોલીસ ને પગાર ધોરણ એટલું નીચું કેમ..?
અન્ય નોકરી ની સરખામણી માં સૌથી વધુ સમય કામ કરતી પોલીસ ને સૌથી ઓછું વેતન કેમ...?