ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના સાંસદ શ્રી @PRupala જીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું..
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
સુસ્વાગતમ્... સુસ્વાગતમ્
તળાજા (તાલધ્વજ)ની પાવન ધરતી પર ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું સ્નેહસભર સ્વાગત છે
@iJagdishBJP