આણંદ નાં વિકાસ ની સતત ચિંતા કરનાર એવા અમારાં વડિલ અને ૧૧૨ આણંદ વિધાનસભા નાં લોકલાડીલા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ (બાપજી) ને જન્મદિવસની ખુબ ખુબ શુભકામના સાથે શુભેચ્છાઓ..💐💐@bjpyogeshbapji
#WATCH | US President Joe Biden walked up to Prime Minister Narendra Modi to greet him ahead of the G7 Summit at Schloss Elmau in Germany.
(Source: Reuters)
यया सर्वमिदं व्याप्तं जगत् स्थावरजङ्गमम्।
तां धेनुं शिरसा वन्दे भूतभव्यस्य मातरम्॥
આપણા સૌના માટે ગાય એ પ્રાણી નથી પરંતુ આપણી માતા સમાન છે એવા દુર્લભ ભાવ સાથે આણંદ જિલ્લાના મોરડ ખાતે પૂ. નામદેવ ભગતના અધ્યક્ષ સ્થાને ગૌ-તેજ ગૌશાળાના ઉપક્રમે આયોજીત ગૌ વિષ્ણુયાગ તથા
ધંધુકા તાલુકાના સ્વ.કિશનભાઈ બોળીયા ની હત્યા મામલે ખંભાત ના ધારાસભ્ય શ્રી @ravalmayur108 સાહેબ તથા તેમની ટીમે ગૃહ રાજ્યમંત્રી શ્રી @sanghaviharsh સાહેબ સાથે મુલાકાત કરી..
ભારતીય જનતા યુવા મોરચા આણંદ શહેર ના પૂર્વ પ્રમુખ એવા @mussa_patel ને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા યુવા મોરચાના આમંત્રિત સભ્ય તરીકે નિમણૂંક થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભેચ્છાઓ.
ગુજરાત રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નિવાસ સ્થાને માલધારી સેલ ગુજરાત પ્રદેશના હોદેદારો તથા માલધારી સમાજ ના આગેવાનો અને ભુવાજી શ્રીઓએ શુભેચ્છા મુલાકાત લીધી હતી @DrSanjayDesai