@gujratsamachar આ વકીલોને हंम भारत के लोग નો અનુભવ છે કે નથી ના હોય ત્યારે PIL ફાઇલ કરી છે આમાં 94% ભારતીય છે જે યુવા છે અને બધા એક સોશિયલ મીડિયા ના એકાઉન્ટ ને ફોલો કરે છે જેથી તમે પ્રશાસન ચલાવનાર વ્યક્તિઓ તમે તમારા માલિક ઉપર જ CBI ઇન્કવાયરી કરવાની માંગ કરો છો મગજ વગર ની વાતો કરો છો
કચ્છ જિલ્લાની આરોગ્ય વિભાગની કામગીરીની સમીક્ષા કરી. જિલ્લામાં આરોગ્ય સેવાઓની સ્થિતિ તથા વિવિધ આરોગ્ય વિષયક યોજનાઓના અમલીકરણ અંગે જાણકારી મેળવી નાગરિકોને આરોગ્યલક્ષી વધુ અસરકારક અને સુલભ સારવાર મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj@sanghaviharsh@HealthDeptGuj@InfoGujarat
કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળતા શ્રી અનિલકુમાર રાણાવસિયા
કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાનું સુચારું અમલીકરણ કરીને કચ્છનો સર્વાંગી વિકાસ કરાશે : નવનિયુક્ત કચ્છ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયા
ગુજરાતની પોલીસ : લે પણ ખરા અને (દબાણ આવે તો) આપે પણ ખરા
જ્યારે રાજસ્થાનના શ્રદ્ધાળુઓ શ્રદ્ધા સાથે ગુજરાતમાં પ્રવેશે છે, ત્યારે તેમને રક્ષણ આપવાને બદલે ખાખી વરદીધારીઓ ડરાવી-ધમકાવીને ખિસ્સા ખાલી કરાવે છે. આ કઈ જાતની 'અતિથિ દેવો ભવ:' ની સંસ્કૃતિ ?
રાજસ્થાનથી દ્વારકા જતી શ્રદ્ધાળુઓની બસને રાજકોટ પોલીસ દ્વારા રૂપિયા ૨૦૦૦૦ નો તોડ કરવામાં આવ્યો.
ASI કક્ષાનો અધિકારી તોડ કરવા માટે આટલી હિંમત જાતે કરી શકે ? 🤔
જો સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ સાહેબ વચ્ચે ન પડ્યા હોત, તો શું પેલા ગરીબ બસ વાળાને તેના પૈસા પાછા મળતા.
આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સિસ્ટમમાં બેઠેલા કેટલાક સડેલા સફરજન આખા વિભાગને બદનામ કરી રહ્યા છે. જનતાના ટેક્સના પૈસે પગાર લેનારાઓ જનતાને જ લૂંટી રહ્યા છે.
સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ નૈતિકતા બતાવીને પૈસા પરત અપાવ્યા એ સારી વાત છે, પણ સિસ્ટમનું શું ? શું દરેક યાત્રાળુએ ન્યાય માટે SP લેવલ સુધી ઓળખાણ રાખવી પડશે ? વરદીની આડમાં ચાલતો આ હપ્તારાજ ક્યારે બંધ થશે @sanghaviharsh ??
@GujaratPolice@dgpgujarat@CMOGuj@AmitChavdaINC@jigneshmevani80@Bhupendrapbjp
પોલીસકર્મીઓના કામના કલાક નક્કી કરવામાં આવશે,અઠવાડિક રજા નક્કી કરવામાં આવશે,ઓવરટાઇમ આપવામાં આવશે…
આવું ઘણા વર્ષો પહેલા મેં ગુજરાતના બજેટમાં વાંચ્યું હતું,પણ હજુ કશું થયું નથી 🙏
પોલીસકર્મીઓના પણ પરિવાર હોય છે અને બધા કર્મચારીઓ ચોર નથી હોતા 🙌
એ ઈમાનદાર પોલીસકર્મીનો શું વાંક?