વર્ષોથી પોતાના વતન ના જિલ્લામાં પાછા આવવા માંગતા શિક્ષકોને 40% ને બદલે 100% જગ્યાઓ પર જિલ્લા ફેર કરી આપવા વિનંતી. કારણકે 40% પ્રમાણે તો કદાચ આખી જિંદગી માં પણ બદલીની સંભાવના નથી.
#100JillaferGujarat@VtvGujarati@News18Guj
@VijayGa55485863
@abpasmitatv