આજરોજ સાવરકુંડલા તાલુકાની એસબીએમશાખના કર્મચારીઓ સાથે જિલ્લા કક્ષાએથી જિલ્લા બ્લોક કૉ. ઓરડીનેટર શ્રી વાઢેર સાહેબ તથા જિલ્લા એન્જીનીયર શ્રી મિલાપભાઈ પંડ્યા દ્વારા એસ. બી. એમ. યોજનાની કામગીરી અંગે સમીક્ષા કરવામાં આવી .
તારીખ 15/07/2026ના રોજ ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક સાહેબશ્રી કે.જે. જાડેજા ના અધ્યક્ષસ્થાને તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીશ્રીની તમામ યોજના જેવીકે, VB G RAM G, SBMG, PMAYG તથા NRLM ના કામોની સમીક્ષાની બેઠક યોજવામાં આવી.
@CMOGuj