મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશાદર્શનમાં #SwachhataHiSeva અભિયાનને રાજ્યભરમાં સાંપડ્યો છે ઉમળકાભર્યો પ્રતિસાદ અને થઈ રહ્યું છે #SwachhGujarat2023 નું નિર્માણ.
Resp.DEO and Collector sir, Anand has visited Polling stations of 112-Anand, 111-Umreth and 110-Anklav AC and instructed BLOs to enroll maximum young voters and rectify electoral roll.@ECISVEEP@CEOGujarat@CollectorAnd
मानसिक समस्याएं अन्य ब��मारियों की तरह कभी भी किसी को भी हो सकती है। यदि कोई मानसिक समस्या से परेशान है तो इसका मतलब यह नहीं कि वो दुसरे लोगों की तुलना में मानसिक रूप से कमजोर है। मानसिक समस्याओं को जानकार स्वयं को इस��े बचाएं।
#SwasthManSwasthTan
#MentalHealthMatters
#TeleManas
'યુવા જાગૃતિ સપ્તાહ' ની ઉજવણી સંદર્ભે ��ાનનીય DEO અને કલેક્ટર આણંદે ચારૂસેટ યુનિવર્સિટી, ચાંગા ખાતે કાર્યક્રમમાં હાજ���ી આપી અને વિદ્યાર્થીઓને મતદાર યાદીમાં તેમની નોંધણી અને ચૂંટણીમાં મતદાનના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું.@ECISVEEP @CEOGujarat @CollectorAnd
આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીની પૂર્વ તૈયારી અને આયોજનના ભાગરૂપે મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની અધ્યક્ષતામાં અમદાવાદ DEO તથા ARO સાથે મુખ્ય નિર્વાચન અધિકારી, ગુજરાત દ્વારા રિવ્યુ મ��ટીંગ નું આયોજન કરાયું.
#sveep #AVSAR2024 #loksabhaelection2024 #ECISVEEP
CEC @rajivkumarec interacted with NRI Community & embassy officials at The Hague, Netherlands. During the interaction, CEC gave an overview of conduct of elections in world’s largest democracy and ECIs endeavours to make elections inclusive, accessible, & participative. #ECI
Listen to ECIs Matdata Junction program every Friday on @AkashvaniAIR and Participate in the weekly quiz to win exciting prizes.
Episode 40 👉🏻 https://t.co/wkh4x4rasj
#HarVoterKaApnaStation#MatdataJunction