#Gujarat
અભિપ્રાય
નિવૃત્ત શિક્ષકોને કરાર પર રાખવાનો સરકારનો નિર્ણય એ અપરિપક્વતા છે
નિર્ણય લીધા પહેલા એની અસર શ���ં આવશે એની ચિંતા નથી કરી
કાયમી ભરતી ત્યારબાદ જ્ઞાન સહાયક છતાં ખાલી જગ્યાઓ રહે છે એનો મતલબ કે શિક્ષકોની જગ્યાઓ વધુ ખાલી છે
જો જગ્યાઓ આટલી બધી ખાલી છે તો ભરતી કેમ ન કરી
સમયાંતરે ભરતી સરકારે કરી હોત તો આજે આ પરિસ્થિતિ ન હોત
લાંબા સમયથી કાયમી ભરતી ન થઈ અને શિક્ષકો નિવૃત્ત થવાની પ્રક્રિયા શરૂ રહી તેના કારણે જગ્યાઓ વધુ ખાલી થઈ
નિવૃત્ત શિક્ષકોના નિર્ણય થી ઉમેદવારો અને શિક્ષક સંઘો પણ સહમત નથી
સૂત્રો કહે છે કે કેટલાક અધિકારીઓની સલાહથી સીધો નિર્ણય ��રાયો છે
હાલની પરિસ્થિતિ જોતા સરકાર આ નિર્ણય પાછો ખેંચે તો નવાઈ નહીં
હાલ જે શિક્ષિત ઉમેદવારો છે એમને કરાર પર રાખી હંગામી વ્યવસ્થા માટે જગ્યાઓ ભરવી જોઈએ ... નિવૃત્ત શિક્ષકો સ્વેચ્છાએ સેવા આપી શકે છે
હજુ પણ દર વર્ષે નિયમિત ભરતી પ્રક્રિયા ચાલુ રાખે તો આ ઘટ્ટ નિવારી શકાશે