આજરોજ પાતાપુર ગામ ખાતે આવેલ આંગણવાડીની મુલાકાત લેવામાં આવી.બાળકો સાથે સંવાદ કરી આંગણવાડીમા�� અપાતા શિક્ષણ ની ગુણવત્તા, પૂર્ણા શક્તિ પોષણયુક્ત આહાર જથ��થા અંગે નિરીક્ષણ કરવામાં આવ્યું.
@PMOIndia @CMOGuj
@RaghavjiPatel @InfoGujarat @JunagadhGog @BhanubenMLA
@MinistryWCD
આજરોજ પાતા���ુર ગામની મુલાકાત લેવામાં આવી.મુલાકાત દરમ્યાન ગામના વૃદ્ધો સાથે સંવાદ કરી ગ્રામ પંચાયત દ્વારા અપાતી સુવિધાઓ અંગે ચર્ચા કરવામાં આવી.PMJAY કાર્ડ માટે લોકો દ્વારા સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો.વિવિધ સરકારશ્રીની યોજનાઓ અંગે ગામલોકોને અવગત કર્યા.
@PMOIndia @CMOGuj
વધુમાં અવારનવાર ખાદ્ય તેલનો તળવામાં ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ફરસાણ ની ખરીદી ન કરવી. કોઈપણ ખાદ્ય વસ્તુની ખરીદી કરતી વેળાએ MRP કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં. કોઈ મુશકેલી જણાય તો કંટ્રોલ રૂમના નં. ૦૨૮૫-૨૬૨૧૪૩૫, ૦૨૮૫-૨૬૨૨૦૧૧, ૦૨૮૫-૨૬૨૦૧૮૦ અને ૦૨૮૫-૨૬૨૨૧૪૦ પર સંપર્ક કરવાનો રહેશે.
આગામી તારીખ 23/11/2023 થી શરૂ થઈ રહેલ પરિક્રમા માટે લોકોને અગવડતા ના રહ��� તે માટે 225 જેટલી એસટી બસો તંત્ર દ્વારા દોડાવવામાં આવશે.હાલ ભવનાથ ખાતે બસ સ્ટેન્ડની વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે.
@PMOIndia @CMOGuj
@Mulubhai_Bera @RaghavjiPatel
@InfoGujarat @revenuegujarat
@JunagadhGog
ગિરનારની લીલી પરિક્રમા નાં જંગલ વિસ્તારના રૂટમાં પરિક્રમાર્થીઓને પીવાના પાણીની તકલીફ ન પડે તે હેતુ થીઝીણાબાવાની મઢી વિસ્તાર, સુરજકુંડ વિસ્તાર, માળવેલા ધોડી વિસ્તાર તથા નળપાણીની ધોડી થી બોરદેવી વિસ્તાર સુધીમાં ૫૦૦૦ લીટરની ક્ષમતા વાળી કૂલ – ૨૩ ટાંકીઓ વ્યવસ્થા કરવામાં આવેલ છે.
ગીરનાર લીલી પરિક્રમામાં પધારી રહેલ યાત્રિકોને GSRTCના કંડકટર તથા ડ્રાઈવરો દ્વારા પરિક્રમા અંગેની માર્ગદર્શિકા આપવામાં આવી રહેલ છે તથા લોકોને કચરો જ્યાં ત્યાં ન ફેંકવા, સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરવામાં આવી રહેલ છે.
@PMOIndia@HMOIndia@CMOGuj@sanghaviharsh@Mulubhai_Bera
આજરોજ જુનાગઢ ગ્રામ્ય અને જુનાગઢ સિટી તાલુકા ખાતે યોજાયેલ "તાલુકા સ્વાગત" કાર્યક્રમમાં હાજરી આપી.તાલુકા સ્વાગતમાં રજૂ થયેલા તમામ પ્રશ્નો અંગે સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી હકારાત્મક નિકાલ કરવામાં ���વ્યા.
@PMOIndia @CMOGuj
@RaghavjiPatel @InfoGujarat @revenuegujarat
તારક મહેતા કા ઉલ્���ા ચશ્મા ધારાવાહિકમાં સુંદરનું પાત્ર ભજવનાર શ્રી મયુરભાઈ વાકાણી દ્વારા લોકોને પરિક્રમામાં કચરો જ્યાં ત્યાં ના ફેકવા,સ્વચ્છતા જાળવવા અને પર્યાવરણની જાળવણી કરવા માટે અપીલ કરવામાં આવી.
@PMOIndia @HMOIndia
@CMOGuj @Mulubhai_Bera
@RaghavjiPatel @InfoGujarat
જંગલ અમારૂ ઘર છે, અમારા ઘરને ગંદુ કરશો નહીં : ���િંહના ચિત્ર સાથે પરિક્રમાર્થીઓને સંદેશ
……
પરિક્રમા રૂટ પર પરિક્રમાર્થીઓ માટે માર્ગદર્શક અને દિશાસૂચક સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા: પ્રકૃતિના જતનનો સંદેશ
.......
પરિક્રમા રૂટ પર ઠેર-ઠેર મોટી કચરા પેટી લગાવાઈ : પીવાના પાણી ટાંકીઓ મુકાઈ