મીનીકુંભ સમાન મહાશિવરાત્રીના મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, તેને સફળ બનાવવામાં જેમનો મહત્વપૂર્ણ પરિશ્રમ, પુરુષાર્થ અને કુશળતા રહી છે, તેવા અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું
@CMOGuj@sanghaviharsh@InfoGujarat
મીનીકુંભ સમાન મહાશિવરાત્રીના મેળો સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, તેને સફળ બનાવવામાં જેમનો મહત્વપૂર્ણ પરિશ્રમ, પુરુષાર્થ અને કુશળતા રહી છે, તેવા અધિકારી કર્મચારીઓને જિલ્લા કલેકટર શ્રી અનિલકુમાર રાણાવસિયાએ સન્માન પત્ર એનાયત કરી બહુમાન કર્યું હતું
@CMOGuj@sanghaviharsh@InfoGujarat
આજરોજ ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ અંતર્ગત સંલગ્ન અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી રજૂ થયેલ 28 અરજીઓ પરત્વે ચર્ચા/વિચારણા/પરામર્શ કરી,લેન્ડ ગ્રેબિંગ કાયદા/નિયમોના પ્રાવધાનો મુજબ સમીક્ષા કરી તેનો નિકાલ કરવામાં આવ્યો.
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja
મહાશિવરાત્રી મેળાની સફળ પૂર્ણાહુતિ સંલગ્ન અધિકારીશ્રીઓને સાથે રાખી ભવનાથ વિસ્તારમાં સ્વચ્છતા અંગે સમીક્ષા કરવામાં આવી.
સમગ્ર વિસ્તારમાં સાફ-સફાઈ કામગીરી ઝડપથી અને સુચારૂ રીતે થાય તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
@CMOGuj@sanghaviharsh@drpradyumanvaja@ikaushikvekaria
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મહાશિવરાત્રીના પર્વે સ્વયંભૂ ભવનાથ મહાદેવના શ્રદ્ધાભાવ સાથે પૂજા અર્ચના કરી
મુખ્યમંત્રીશ્રીએ ભવનાથ મંદિર પરિસર ખાતે ગિરનાર તીર્થક્ષેત્ર અને જુદા જુદા અખાડાઓના સાધુ સંતોના આશીર્વાદ મેળવી સંતોનું બહુમાન કરી અભિવાદન કર્યું
#junagadh#MahaShivaratri
🕉️ ગિરનારની પવિત્ર ધરા પર મહાશિવરાત્રી મેળાનો વૈશ્વિક રંગ
🔸નેધરલેન્ડ્સ થી આવેલા વિદેશી પ્રવાસીઓએ ભવનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી શિવભક્તિમાં લીન થઈ અનોખો આધ્યાત્મિક અનુભવ મેળવ્યો.
🔸ગિરનાર પર્વત તળેટીમાં યોજાતા મેળામાં તેમને સ્થાનિક લોકોનો પ્રેમ, સુરક્ષા અને આત્મિયતા અનુભવી.
હર હર મહાદેવ 🚩🚩
🕉️ મહાશિવરાત્રી પર્વ નિમિત્તે માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ભવનાથ મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાભાવ સાથે દર્શન-પૂજા કરી રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી
🔸 મહાશિવરાત્રીના મેળામાં સહભાગી બની સંતો-મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરી ખેસ અર્પણ સાથે સન્માન
(1/2)
🕉️ ભવનાથ મહાશિવરાત્રી મેળો — માનવ મહેરામણના અદભૂત અનુભવો :
🔸દેશ-વિદેશમાંથી આવતા યુવાઓ અને વડીલો માટે ભવનાથનો મેળો આધ્યાત્મિક શાંતિ અને આનંદનો અનોખો સંગમ બની રહ્યો છે.
🔸મેળાની પવિત્રતા, વ્યવસ્થા અને ભક્તિમય વાતાવરણથી પ્રભાવિત બની રહ્યા છે.
(1/2)
@CMOGuj@sanghaviharsh
🕉️ હર હર મહાદેવ 🚩
જૂનાગઢના પાવન મહાશિવરાત્રી મેળામાં વડીલ શ્રદ્ધાળુઓ માટે વિશેષ વિસામા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ગિરનાર દરવાજાથી ભવનાથ તળેટી સુધી અશોક શિલાલેખ, ભરડાવાવ,ખોડીયાર ધુના,પાજનાકા પુલ અને વાઘેશ્વરી મંદિર સામે બેસવાની અને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે.
મહાશિવરાત્રી મેળામાં સમગ્ર રાજ્ય તેમજ તેમજ ખાસ કરીને સૌરાષ્ટ્ર ભરમાંથી શ્રદ્ધાળુઓ નો ઘસારો વધી રહ્યો છે. ત્યારે એસટી વિભાગ દ્વારા મીની બસ તેમજ મોટી બસ સહિતની 500 જેટલી દ્વારા સંચાલન થઈ રહ્યું છે.
@CMOGuj@InfoGujarat