ભારતીય જનતા પાર્ટીના ૪૬માં સ્થાપના દિવસે દાહોદ ના ચોસાલા ખાતે મારા નિવાસસ્થાને ભાજપા નો ધ્વજ લહેરાવ્યો.
ભાજપનો ધ્વજ માત્ર એક ધ્વજ નહિ પરંતુ કર્મઠ કાર્યકર્તાઓની શાન અને અભિમાન છે.
"મને ગર્વ છે હું ભારતીય જનતા પાર્ટી નો કાર્યકર્તા છું"
#BJP4ViksitBharat
માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબના વરદ્હસ્તે બનાસકાંઠાના ડીસા ખાતેથી ગરીબ કલ્યાણ મેળાના 14મા તબક્કાનો શુભારંભ થયો જે અંતર્ગત દાહોદ જિલ્લા ના છાપરીમાં આવેલ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે જિલ્લા કક્ષાના “ગરીબ કલ્યાણ મેળા” માં
હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ દેશના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોનું બલિદાન આપનાર શહીદોની પ્રતિમા અને તે��ી આસપાસની જગ્યાની સફાઈ કરીને યુવાઓ સ્વચ્છતા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપી રહ્યા છે, એ જાણી આનંદની લાગણી અનુભવું છું.
આ અભિયાન ખરા અર્થમાં એકતા સાથે રાષ્ટ્રભક્તિની મિસાલ બની રહ્યું છે.
#HarGharTirangaGuj
#HarGharTiranga
स्वराज के प्रणेता एवं समाज सुधारक अमर बलिदानी वीर क्रांतिकारी चंद्रशेखर आजाद जी की जन्म जयंती पर उन्हें शत्-शत् नमन।
माँ भारती की स्वतंत्रता के लिए आपका योगदान सदैव स्मरणीय रहेगा।
स्वराज के लिए लड़ने की प्रेरणा देने वाले महान महान स्वतंत्रता सेनानी और समाजसुधारक 'लोकमान्य' बाल गंगाधर तिलक जी एवं अमर शहीद, महान क्रांतिकारी चंद्रशेखर आज़ाद जी की जयंती पर कोटि-कोटि नमन।
વડાપ્રધાન ��્રી @narendramodi જી પ્રકૃતિ પ્રેમી છે. તેઓ શ્રીએ રાષ્ટ્રને #एक_पेड़_मॉं_के_नाम નો મંત્ર આપીને દેશને હરિયાળો બનાવવા આહ્વાન કર્યું.
એ આહ્વાનને અનુસરીને યુવા બોર્ડના સંયોજક અને યુવા ટીમ દ્વારા સ્વામી વિવેકાનંદ વન અંતર્ગત બોટાદ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું.
#SVGRYB
' एक पेड़ माँ के नाम ' દેશને હરિયાળું બનાવવાના અભિયાન અંતર્ગત ભાવનગર જિલ્લાના યુવા બોર્ડના ઝોન સંયોજક, જિલ્લા આયોજન અને યુવાનો દ્વારા વૃક્ષારોપણ કરીને ' સ્વામી વિવેકાનંદ વન 'ના સંવર્ધન ��ાટે સંકલ્પ કરવામાં આવ્યો.
#एक_पेड़_मॉं_के_नाम #SVGRYB