#Removefixpay5year#Removefixpaygujrat
Every employee working on fixed salary in the Gujarat government needs to unite as one. Breaking a single stick is easy, but breaking a whole bundle of sticks is impossible.
Let's unite as one one last time 🙏
@sanghaviharsh@Bhupendrapbjp
આ મેસેજ મેળવનાર તમામે fix પગાર જોયો છે અથવા તેમના સ્નેહીજનો ફિક્સ પગારમાં છે. આવા સમયે GMC માં ફિક્સ પગાર નાબુદી કરવા સંબંધમાં એક પક્ષે વાયદો કર્યો છે. તો મુદ્દા આધારિત ભવિષ્યલક્ષી.... #Removefixpaygujrat#removefixpaygujrat
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા મા.મુખ્યમંત્રીશ્રીને ફિક્સ પે પ્રથા દૂર કરવા અને અન્ય કર્મચારીઓની માંગને લઈને રજુઆત કરવામાં આવી.
હવે જોવું રહ્યું કે ફિક્સ પે યુવાન કર્મચારીનાં હિતમાં મુખ્યમંત્રીશ્રી ન્યાય આપશે?
@Bhupendrapbjp@CMOGuj@dave_janak@hdraval93
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા મુખ્યમંત્રીશ્રીને ફિક્સ પે પ્રથા નાબૂદ કરવા સહિતની પડતર માંગણીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે,
હવે જોવું રહ્યું કે મુખ્યમંત્રીશ્રી ફિક્સ પે પ્રથાનો ભોગ બનેલા કર્મચારીઓના હિતમાં હકારાત્મક નિર્ણય લઈ ન્યાય આપશે કે કેમ ?
@Bhupendrapbjp@CMOGuj
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમ���તિ દ્વારા મા.મુખ્યમંત્રીશ્રીને ફિક્સ પે પ્રથા દૂર કરવા અને અન્ય કર્મચારીઓની માંગને લઈને રજુઆત કરવામાં આવી.
હવે જોવું રહ્યું કે ફિક્સ પે યુવાન કર્મચારીનાં હિતમાં મુખ્યમંત્રીશ્રી ન્યાય આપશે?
@Bhupendrapbjp @CMOGuj @dave_janak @hdraval93 #Removefixpay
ગુજરાત રાજ્ય કર્મચારી સંકલન સમિતિ દ્વારા મા.મુખ્યમંત્રીશ્રીને ફિક્સપે પ્રથા દૂર કરવા અનેઅન્ય કર્મચારીઓની ���ાંગને લઈને રજુઆત કરવામાં આવી.
હવે જોવું રહ્યું કે ફિક્સ પે યુવાન કર્મચારીનાં હિતમાં મુખ્યમંત્રીશ્રી ન્યાય આપશે?
@Bhupendrapbjp @CMOGuj @dave_janak @hdraval93 #Removefixpay
સરકારશ્રીને નમ્ર વિનંતી કે હવે ફિકસ પગાર પ્રથા નાબૂદ કરો કેમ કે હવે રોજે રોજ મોંઘવારી વધી રહી છે તો વર્ગ-3નો ફિક્સ પગરામાં નોકરી કરતો કર્મચારી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન કેમ ચલાવે માટે હવે સમય આવી ગયોછે વિચારવાનો
@CMOGuj@sanghaviharsh@AmitShah
ફિક્સ પે કર્મચારીની વેદના: સરકાર પણ જાણે છે કર્મચારી પણ જાણે છે 5 વર્ષ ની નીતિ શોષણકારી છે છતાં સરકારે કર્મચારીઓ ને અન્ય રાજ્યો ની જેમ 1-2 વર્ષ નીતિ ��ાખવી જોઈએ. સુપ્રીમ કોર્ટમાં આ કેશ ને 13 વર્ષ થઈ ગયા જે કોઈના હિત નથી. @Jamawat3 @CMOGuj @YAJadeja
આજે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સત્ય, અહિંસા, સમાનતા, ન્યાય અને માનવ ગૌરવના તેમના મૂલ્યોને યાદ કરીએ છીએ.
આ પવિત્ર દિવસે આપણી સંવેદનશીલ ગુજરાત સરકાર સમક્ષ રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓના લાંબા સમયથી ચાલી રહેલા પ્રશ્નના ન્યાયસંગત અને માનવીય ઉકેલ માટે ફિક્સ પગારના લાખો કર્મચારીઓની આ રજૂઆત છે.
ગુજરાત સરકારના ��િવિધ વિભાગો, કચેરીઓ અને સરકારી સંલગ્ન સંસ્થાઓમાં ફિક્સ પગાર પદ્ધતિ હેઠળ સેવા આપતા કર્મચારીઓ વર્ષોથી પોતાની ફરજો બજાવી રહ્યા છે.
તેમની જવાબદારીઓ, કાર્યનો બોજ અને જાહેર સેવા પ્રત્યેની જવાબદારીને ધ્યાનમાં રાખીને તેમની સેવા-શરતો અને વેતન વ્યવસ્થાની સમયાંતરે સમીક્ષા થવી ખૂબ જરૂરી છે.
આથી હવે રાજ્ય સરકારે ફિક્સ પગાર પદ્ધતિની સમગ્ર વ્યવસ્થાની વ્યાપક સમીક્ષા કરી, લાંબા સમયથી સેવા આપતા ક��્મચારીઓ માટે વધુ ન્યાયસંગત અને પારદર્શક વ્યવસ્થા અંગે આ શોષિત અને અન્યાયકારી નીતિ દૂર કરી લાખો કર્મચારીઓના હિતમાં નિર્ણય લેવો જોઈએ.
કર્મચારીઓની રજૂઆતના મુખ્ય મુદ્દાઓ:
🔹 ફિક્સ પગારની પદ્ધતિનો અંત લાવવાની દિશામાં વિચારણા કરવામાં આવે.
🔹 સમાન પ્રકારનું કામ કરતા કર્મચારીઓ માટે વેતન અને સેવા-શરતોમાં સમાનતા અંગે વિચારણા થાય.
🔹 સેવા સુરક્ષા, પગારવધારો અને અન્ય સેવા લાભોની યોગ્ય સમીક્ષા ���રવામાં આવે.
આ મુદ્દો માત્�� પગાર વધારાનો પ્રશ્ન નથી.
આ મુદ્દો એવા કર્મચારીઓની સેવા, પરિવારની આર્થિક સુરક્ષા, ભવિષ્યની સ્થિરતા અને મહેનતને મળતા યોગ્ય વળતર સાથે જોડાયેલો છે.
સરકાર અને કર્મચારીઓના મંડળ વચ્ચે સંવાદ દ્વારા વ્યવહારુ અને ન્યાયસંગત ઉકેલ લાવી શકાય છે.
ગાંધીજીના સત્ય, અહિંસા અને માનવ ગૌરવના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ કહેવાય જ્યારે સમાજના દરેક વર્ગના પ્રશ્નોને સંવેદનશીલતાથી સાંભળવામાં આવે અ��ે દરેકને બંધારણીય સમાન દરજ્જો અને સમાન મહેનતનું સમાન વેતન મળે.
આથી ગાંધી જયંતિના અવસરે રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓની રજૂઆતને ગંભીરતાથી લઈને સરકાર દ્વારા ઉચ્ચસ્તરીય કમિટી બનાવી આ શોષિત નીતિને સંપૂર્ણ નાબૂદ કરવાની સમીક્ષા કરવામાં આવે તેવી વિનંતી છે.
આ વર્ષે દિવાળી નજીક આવી રહી છે.
રાજ્યના ફિક્સ પગાર કર્મચારીઓ લાંબા સમયથી જે પ્રશ્નનો ઉકેલ ઈચ્છી રહ્યા છે, તેના અંગે સરકાર તરફથી નક્કર ���ીતિગત નિર્ણય, સ્પષ્ટ સમયબદ્ધ પ્રક્રિયા અને સત્તાવાર જાહેરાત થાય તો તે કર્મચારીઓ અને તેમના પરિવારો મા��ે એક મોટી ભેટ મળી રહેશે.
આપણા ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp
અને ગુજરાત સરકારને વિનંતી છે કે—
“ફિક્સ પગાર પદ્ધતિ અંગે રાજ્યવ્યાપી વ્યાપક સમીક્ષા કરી, કર્મચારીઓના હિતોને ધ્યાનમાં રાખીને ન્યાયસંગત અને વ્યવહારુ સેવા-વેતન વ્યવસ્થા અંગે આ દિવાળી પહેલાં નક્કર નિર્ણય લેવા બાબતે વિચારણા કરવામાં આવે.”
સત્ય • ન્યાય • સમાનતા • માનવ ગૌરવ
#GandhiJayanti #FixedPay #GujaratEmployees #EmployeeRights #EqualPay #GujaratGovernment #DiwaliGift
@sanghaviharsh @iJagdishBJP
@Vivekdoza @hdraval93 @chetan_pagi @Janak_Sutariyaa