#केवड़िया_बचाओ_आदिवासी_बचाओ
These trends are important.the govt wants to suppress the voice of the tribals. who are original habitat of land, passed many generations & the govt.seized the land of the tribals & evicted them from their land.
#StatueOfDisplacement#आदीवासी
સ્ત્રી - પોતાની અંદર રહેલી અમર્યાદિત, અસિમિત, અગણિત શક્યતાઓને સતત શોધતી અને પામતી રહે છે, દીકરી તરીકે જેને જન્મથી જ નાજુક ગણે છે એ જ સ્ત્રી મા બનતી વખતે અસહ્ય દર્દને હસતા મોઢે સહન કરી લે છે.. સ્ત્રીને કોઈ સર્ટિફિકેટની જરૂર જ નથી, એ જે કરી શકે એ કોઈ ના કરી શકે.
#HappyWomensDay
#Resume_Binsachivalay_Exam#Resume_Binsachivalay_Exam
•Declare All Gsssb Exm Dates.
•Declare GSSSB Yearly Schedule like GPSC.
•Declare ATDO/ S. Clark etc.. exm dates..
• Please Communicate With Students Related to Date and Exam.
#Resume_Binsachivalay_Exam#Resume_Binsachivalay_Exam
•Declare All Gsssb Exm Dates.
•Declare GSSSB Yearly Schedule like GPSC.
•Declare ATDO/ S. Clark etc.. exm dates..
• Please Communicate With Students Related to Date and Exam.
@collectorvalsad@ketan9125@CMOGuj@pkumarias@DDO_VALSAD@raval_ias સાહેબ, આ લાઈબ્રેરી ચાલ��� કરવાનુ શુભ કામ પોલીસ હેડકવાટર્ઝ લાઈબ્રેરીથી કરશો તો અમને સારુ પડશે. કારણ કે કોરોના કાળમાં લોકડાઉન થયા બાદ આ લાઈબ્રેરી હજી સુધી ચાલુ નથી થઈ. જેથી અમારા જેવા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે સારૂ પડે.
આપ આ પ્રશ્નોનું જલદી નિરાકરણ લાવશો એવી આશા.
@isudan_gadhvi એક તો મહામંથન ટુંકુ હોઈ કેટલી લાગણી હોઈ તેમાં ઓલા રાજકારણી મુદ્દો એવો રાખે કેટલો સમય ખાઈ જાઈ છે તેમને એટલું જ બોલવા દેવાઈ કે જવાબ આપો જૂની વાતો બધા જાણે છે આજ નું કરો ભૂતકાળ માં નો જાવ એક ને એક વાત તમે નવી સરકાર છો નવો ઇતિહાસ બનાવો જૂની વાત લઈ ને ના બેસો.