Here’s wishing you all a very Happy New Year! 2023 may have come with its ups and downs but I have always believed that victory belongs to the brave hearted and not the faint hearted!
The New Year is 365 opportunities to make a difference, to inspire others and to write your own victorious story. Let’s lift each other up in this journey of life and become a reason someone smiles today!
Here’s to another year of keeping it real and never backing down, no matter what! 👊🏻❤️🤗
#HappyNewYear #HappyNewYear2024
सुखदेव सिंह गोगामेडी जी की हत्या का CCTV वीडियो ।
गद्दार समाज के नाम पर मदद मांगने आए थे 😔
ईश्वर सुखदेव सिंह की आत्मा को शांति प्रदान करे
ॐ शांति शांति 🙏
अत्यन्त दुखद एवं निंदनीय। 😥
श्री राष्ट्रीय राजपूत #करणी_सेना के अध्यक्ष श्री #सुखदेव_सिंह_गोगामेड़ी की गोली मारकर हत्या की सूचना बहुत दुखद है।
इस घटना की जितनी निंदा की जाये उतना ही कम है। ऐसी घटनाओं पर अविलंब कड़ी कार्यवाही होनी चाहिए, आरोपियों को बक्शा नहीं जाना चाहिए।
चुनाव के ठीक बाद की ये घटना, राजस्थान के जयपुर में दिनदहाड़े फायरिंग कर के गोलियों से भून दिया गया है, इसके बाद उनकी अस्पताल में हुई मौत।
श्रद्धांजलि 🎉🙏
#RajasthanNews
#SukhdevSinghGogamedi
LRD-2018 Waiting- ના યુવાનો શા માટે લાચાર ?
સરકાર સમક્ષ ના પ્રશ્નો માટે ગુજરાત ના બેરોજગાર યુવાનો લાચાર છે, હતાશ છે કારણ તેને પક્ષ ના વચનો માટે વિશ્વાસ કર્યો કે ધર્મ , જાતિ માટે મતદાન કર્યુ,કે અસંગઠીત છે કે વહીવટી તંત્ર ની નબલાઈ ક્યા કારણથી યુવાનો લાચાર છે ?
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી @sanghaviharsh સાહેબ હાલ ગુજરાતમાં પોલીસ વિભાગની પરિસ્થિતિ જોતાં હાલ 32000 જગ્યા ખાલી હોવા છતાં અમને હજુ સુધી ન્યાય નહીં આપવામાં આવ્યો.
#LRD_2018_19 ભરતીના પુરુષ ઉમેદવાર પાસ હોવા છતાં આજે બે રોજગાર ફરે છે અને ન્યાયાલય ઉપર આશા રાખી બેઠા છે
#LRD_MALE_2018_19_POLICE_BHARTI
27-7-023 ના રોજ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં #LRD_MALE તારીખ છે
તો નામદાર ગુજરાત હાઈકોર્ટ ન્યાયાધીશ ને બે હાથ જોડીને વિનંતી કે અમરી ઉમર અને પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખીને ઐતિહાસિક નિર્ણય કરે અને આજ રોજ ન્યાય કરશો તેવી આશા છે.
@CMOGuj@sanghaviharsh
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
માનનીય શ્રી સુનીતા અગ્રવાલજી તમને ગુજરાત હાઇકોર્ટેના મુખ્ય ન્યાયાધીશ બનવા બદલ શુભકામનાઓ 🇮🇳🇮🇳🇮🇳
આશા રાખીશું કે તમે તમારા સમયકાળ દરમિયાન ઐતિહાસિક ચુકાદો આપશો.
કારણ કે છેલ્લા 4 વર્ષ થી ન્યાય ના દરવાજે આશા રાખીને #2018_19_LRD ભરતી ના ઉમેદવાર ઉભા છીએ.
ચૂંટણી હતી એટલે નામ માટે પેંડા ખવડાવી દીધા એટલે કોઈ વિરોધ નહિ કરે અને વોટ આપી દે વોટ લઈ લીધા પછી હવે એમને જરૂર નથી એટલે હવે 2024 ની ચૂંટણી નજીક છે એટલે ખ્યાલ આવી જશે આ વખતે કેમ વોટ ઓછા મળ્યા અને કેમ સીટો ગુમાવવી પડી કારણ કે વાયદા આપી ફરી જવું એ ભાજપ ની જૂની નીતિ છે
@ArvindKejriwal@AAPGujarat@BJP4Gujarat@sanghaviharsh
રેલ્વે દ્વારા મૂકવામાં આવેલી વધારાની ખાસ ટ્રેનનું એડવાન્સ બુકિંગ થઈ શકશે નહીં સ્ટેશન પર જઈ ટિકિટ લઈ બેસવાનું રહેશે.
ગયા વખતે મૂકવામાં આવેલી તે પૈકી કેટલીક ટ્રેનો ખાલી ગયેલી જેથી આ વખતે ઉમેદવારોને લાભ લેવા વિનંતી
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
આવતી કાલ 5-5-23 ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં #LRD_MALE ની તારીખ છે
ગુજરાત હાઇકોર્ટે અને માનનીય ગૃહમંત્રી શ્રી @sanghaviharsh ને બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ 🙏
કે સાહેબ છેલ્લા 4-4 વર્ષથી ન્યાયની આશાએ બેઠા છે અમને ન્યાય ક્યારે ?
અમારી જિંદગીનો સવાલ છે
#LRD_MALE_મહિલા_સમકક્ષ_2485
ગુજરાત સરકાર પાસે હાલ પોલીસ વિભાગમાં 22000 હજાર જેટલી જગ્યા ખાલી પડી છે
@sanghaviharsh સાહેબ 2018_19 પોલીસ ભરતીમાં જે પુરુષ ઉમેદવાર સાથે અન્યાય થયો છે.
તો નમ્ર વિનંતી છે આપને આટલી જગ્યા હોવા છતાં અમને વહેલી તકે ન્યાય આપવામાં આવે.
@CMOGuj@CRPaatil