બોટાદના હડદડ ગામમાં ખેડૂત સભા દરમિયાન ખેડૂતો પર તાનાશાહી કાર્યવાહી થઈ અને કેટલાક ખેડૂતો પર ખોટી FIR કરી તેમને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે ત્યારે ગતરોજ ધારાસભ્ય @KhavaHemat, @isagarrabari, રાજુભાઈ સોલંકી સહિત આમ આદમી પાર્ટીના નેતાઓએ જે ખેડૂતો જેલમાં છે તે તેમના પરિવારની મુલાકાત લીધી અને તેમને ખાતરી આપી કે આ મુશ્કેલ સમયમાં આમ આદમી પાર્ટી મજબૂતી ખેડૂતો અને તેમના પરિવારની સાથે છે.
🙏🏻#Vijay_Rupani Passes Away🙏🏻
Former Gujarat Chief Minister Vijay Rupani has tragically passed away. His death has left the state and the nation in deep shock and mourning. Known for his calm demeanor and dedicated public service, Rupani’s untimely demise marks a significant loss to Indian politics.
🙏🏻May his soul rest in peace.🙏🏻
અત્યારે ગુજરાત અને સમગ્ર દેશ એક મોટા શોકમાં છે, એવામાં પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી હવે આપણી વચ્ચે નથી રહ્યા.
શ્રી રૂપાણીજી ના નિધનના સમાચાર અતિ શોકજનક છે. શાંતિમય સ્વભાવ, સદર કાર્યપદ્ધતિ અને નિષ્ઠાવાન સેવા માટે તેઓ સર્વત્ર માન્ય હતા.
ગુજરાતમાં આપેલો યોગદાન અને તેમણે અપનાવેલી સૌમ્ય નેતાગીરી લાંબા સમય સુધી યાદ રહેશે.
પ્રભુ તેમના આત્માને શાંતિ આપે અને પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે —
🙏🏻ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ.🙏🏻
#ૐ_શાંતિ
आदिवासी महानायक जयपाल सिंह मुंडा जी की 122वीं जयंती के कार्यक्रम में साबरकांठा के गुणभांखरी गांव में आयोजित सामाजिक जागरूकता के कार्यक्रम में भाग लिया।
પોલીસ ખાખીનો પાવર બતાવવાની જગ્યાએ ખાખીનું સન્માન કરશે તો ય અડધી સ્થિતિ સુધરી જશે!
પોલીસની મનોદશા સમજો... એ કેટલા કંટાળ્યા હશે એ વાત એટલે અસ્થાને છે કેમ કે ઑફિસથી નીકળીને, બૉસની ગાળો સાંભળીને, ટ્રાફીકમાં અટવાઈને, VIP અવરજવરમાં અટવાઈને થાકતો માણસ... એની મનોદશાનું કોઈ મૂલ્ય નથી? ત્યાં હાજર દરેક માણસે આવીને એ જ કહ્યું કે બેન આ લોકો નાના માણસને ઉતારી જ પાડે છે!
बाबा सिद्दीक़ी हत्याकांड के बाद हिंदू देवी देवताओं का अपमान करने वाला मुन्नवर फ़ारूक़ी आया लॉरेंस बिश्नोई के निशाने पर।
सितंबर महीने में दो शूटर भेजे थे,जो कामयाब नहीं हुए थे।
सुदर्शन न्यूज़ मुन्नवर फ़ारूक़ी के कई शो बंद करवा चुका है।
“આ નવરાત્રિ નહીં, લવરાત્રિ છે, અંગપ્રદર્શન થાય છે”
“છૂટાછેડાનું કારણ આજની કહેવાતી નવરાત્રી
આજે માતાજીના કીર્તન નામ માત્ર થાય છે”
“જે કાર્યનો હેતુ શુદ્ધ થાય તે જરૂરી”
નવરાત્રિ પર સ્વામીનારાયણ સંપ્રદાયના અનુપમ સ્વરૂપ સ્વામીના નિવેદન ચર્ચામાં
તમારું શું માનવું છે આ નિવેદન પર??