આ ભાઈ ને જ્યારે કંઈ પણ પૂછવામાં આવે ત્યારે એક જ જવાબ મળે #મને_ખબર_નથી જો તમને કંઈ જ ખબર ન પડતી હોય તો ખુરશી પર શું કરવાને બેઠા છો?હવે, તો અમને કોઈ પણ પૂછે કે ક્યારે નોકરી ધંધે ચડસો ત્યારે અમારે પણ કેહવું પડે છે #મને_ખબર_નથી#મને_ખબર_નથી
લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! તો યુનિવર્સિટી ની પરીક્ષા માં વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક ઉપર કેસ ન થવો જોઈએ? @CMOGuj @SHIRISH41178356 @imBhupendrasinh@vijayrupanibjp
અમારા ડિપાર્ટમેન્ટમાં તો કોઈ એ વિડિયો કોલ નથી કર્યા.. વિદ્યાનગર માં કોઈ પણ કોલેજએ આ રીતે ટેસ્ટ લીધા જ નથી.. વિડિયો કોલ કરીને.. મા�� નાં ગપ્પા મારો વિધાર્થી ઝાડ ઉપર ચડી ગયો છે કોઈ સેન્સ આ વાત માં ??@SHIRISH41178356
તમે એમ કહો છો કે ઇકોનોમિક ડિપાર્ટમેન્ટનો એક વિદ્યાર્થી ઝાડ ઉપર ચડી ગયો હતો નેટવર્ક નથી આવતું હોવાથી હવે તમે જણાવો મોક ટેસ્ટમાં કોણે વિડિયો કો�� કરી વિદ્યાર્થીઓ ઉપર નજર રાખતું હતું !? કોઈ પણ ડીપાર્ટમેન્ટ એ વિડિયો કોલ કર્યા જ નથી @SHIRISH41178356 એક શિક્ષક તરીકે જુઠ તમને શોભે છે ???
@SHIRISH41178356 સાહેબ કોરોના ના કારણે પરિક્ષા મોકૂફ રાખવાના નામે એક અઠવાડિયું સ્થગીત કરો છો શું એક અઠવાડિયા માં ��ેશ કોરોના મુક્ત થઈ જશે....?? શું ગુજરાત કોરોના મુક્ત થઈ જશે...??
#छात्र_है_टेस्टिंग_किट_नही
Saheb tamara aapela helpline number mathi operators game tem mota avaje vato kare chhe ...proper vat sambhdya vagar phone muki devama aave chhe ...ka tame tene kaik kaho ka pachhi hu maru recording legally use kri aagad vadharu process ne ...@SHIRISH41178356 #StudentLivesMatter
ભાઈકાકા અને ભીખાકાકા જેવાં લોકો એ જે આ સુંદર રમણીય વિદ્યાનગર ઊભું કર્યું છે ને તેને સ્મશાન ઘાટ માં ના ફેરવો...જીદ છોડી દો સાહેબ જીદ છોડી દો
તમારા વિદ્યાર્થીઓ તમારા પાસે તેમના જીવ ની ભીખ માંગે છે ...🙏🙏 બચાવી લો સાહેબ
અમને ....@SHIRISH41178356 @imBhupendrasinh