લગ્ન માં ૫૦ માણસો આવી શકે એમાં કોઈ ને કોરોના થાય તો આયોજક ઉપર કેસ થાય એવું ગુજરાત સરકાર એ કીધું! તો યુનિવર્સિટી ની પરીક્ષા માં વિદ્યાર્થી ઓ ને ભેગા કરી જો એમાં કોઈ ને કોરોના થાય તો પરિક્ષા ના આયોજક ઉપર કેસ ન થવો જોઈએ? @CMOGuj @SHIRISH41178356 @imBhupendrasinh@vijayrupanibjp
@SHIRISH41178356 સાહેબ કોરોના ના કારણે પરિક્ષા મોકૂફ રાખવાના નામે એક અઠવાડિયું સ્થગીત કરો છો શું એક અઠવાડિયા માં દેશ કોરોના મુક્ત થઈ જશે....?? શું ગુજરાત કોરોના મુક્ત થઈ જશે...??
#छात्र_है_टेस्टिंग_किट_नही
@SHIRISH41178356 સાહેબ કોરોના ના કારણે પરિક્ષા મોકૂફ રાખવાના નામે એક અઠવાડિયું સ્થગીત કરો છો શું એક અઠવાડિયા માં દેશ કોરોના મુક્ત થઈ જશે....?? શું ગુજરાત કોરોના મુક્ત થઈ જશે...??
#छात्र_है_टेस्टिंग_किट_नही
Saheb tamara aapela helpline number mathi operators game tem mota avaje vato kare chhe ...proper vat sambhdya vagar phone muki devama aave chhe ...ka tame tene kaik kaho ka pachhi hu maru recording legally use kri aagad vadharu process ne ...@SHIRISH41178356 #StudentLivesMatter
ભાઈકાકા અને ભીખાકાકા જેવાં લોકો એ જે આ સુંદર રમણીય વિદ્યાનગર ઊભું કર્યું છે ને તેને સ્મશાન ઘાટ માં ના ફેરવો...જીદ છોડી દો સાહેબ જીદ છોડી દો
તમારા વિદ્યાર્થીઓ તમારા પાસે તેમના જીવ ની ભીખ માંગે છે ...🙏🙏 બચાવી લો સાહેબ
અમને ....@SHIRISH41178356 @imBhupendrasinh
સરદાર પટેલ યુનિવર્સિટી ની આવનારી ૨૬/૦૬/૨૦૨૦ થી ચાલુ થતી પરિક્ષા માં મને કોરોના જેવી મહામારી ના કારણે કઈ પણ જીવનું જોખમ થયું તો એની સંપૂર્ણ જવાબદારી કુલપતી @SHIRISH41178356 ની રહેશે...
Spu નો student ....@CMOGuj@Nitinbhai_Patel@imBhupendrasinh@vijayrupanibjp@NSUIGujarat
@SHIRISH41178356 ગુજરાતમાં સ્પષ્ટ પણે એ સાબીત થાય છે કે સરકાર છેલ્લા વર્ષનાં કોલેજ સ્ટુડન્ટનાં સ્વાસ્થ્ય અને કેરીયર પ્રત્યે જરા પણ ગંભીર નથી. જો આ પ્રત્યે કાળજીપૂર્વક નિર્ણય લેવો હોય તો મહારાષ્ટ્ર સરકાર પાસેથી શીખવું જોઈએ જેમણે પ્રોરેટા સીસ્ટમથી પ્રમોશન આપ્યું છે.
#save_gujarat_students
@SHIRISH41178356 ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા મોડી કરી શકે તો એસ.પી યુનિવર્સિટી કેમ નહિ...???
શું આણંદ કોરોના મુક્ત બની ગયું??
કે કોરોનામય બનાવવું છે..???
@SHIRISH41178356